ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતી વ્યાકરણ |
ક્વિઝ નંબર | 4 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. ચતુસ + ઘાતની સંધિ શું થશે?
#2. ‘ક્ષણિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ...............છે.
#3. સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટ એક શબ્દ આપો.
#4. કઈ જોડણી સાચી છે?
#5. આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે?
#6. ‘સાર્થક’ એટલે........
#7. મોરચો સંભાળવો-એટલે
#8. નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે?
#9. નિર્ + અવધિ = ……………..
#10. પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે?
#11. શૃંગ એટલે શું?
#12. ‘અણબોટ’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો?
#13. પૂર્વાભિમુખ એટલે…………
#14. નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.
#15. નિઃસ્પૃહ એટલે…………..
#16. ‘કૂથલી’ શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ............છે.
#17. ‘દેવ જાગી જવા’ એટલે..........
#18. નીચેનામાંથી ક્યો શબ્દ અવાજનો સમાનાર્થી નથી.
#19. 'અધમ’નો સમાનાર્થી.............છે.
#20. ‘ખંત’ એટલે…………..
#21. ‘મત્સર’નો સમાનાર્થી શબ્દ…………છે.
#22. ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.
#23. ઉત્પ્લવની સંધિ કઈ?
#24. હારજીત ક્યો સમાસ છે?
#25. પિતૃ + ઔદાર્ય = ………………
#26. ‘વમળ’ શબ્દ ક્યા શબ્દસમૂહો માટે વાપરી શકાશે?
#27. નીચેનામાંથી ક્યો સમાસ ‘ઉપપદ’ નથી?
#28. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.
#29. કઈ જોડણી ખોટી છે?
#30. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?
#31. શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?
#32. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો.
#33. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા ક્યો અલંકાર બને?
#34. નીચેનામાંથી ક્યો સમાસ કર્મધારય છે?
#35. બહાના કરવા - એ અર્થ માટે ક્યો રૂઢિપ્રયોગ યોગ્ય છે?
#36. 'લિયે લાલો અને ભરે હરદા’ કહેવતનો સાચો અર્થ લખો.
#37. નાકલીટી ખેંચવી એટલે?
#38. ‘તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના'- છંદ ઓળખાવો.
#39. કઈ સંધિ ખોટી છે?
#40. ક્યું વિરોધી જોડકું સાચું છે?
#41. શબ્દકોશ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?
#42. કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે?
#43. સાચી જોડણી શોધો.
#44. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
#45. નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે?
#46. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી?
#47. ‘વિષમ’ની સાચી સંધિ છોડો.
#48. નીચેનામાંથી ક્યો શબ્દ અવિકારી વિશેષણ છે?
#49. ત્, થ્, દ્ અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ક્યા વ્યંજનના વર્ગો છે?
#50. નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો.
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :