ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2 । Gujarati Vyakaran Mcq Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર2
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સામાનાર્થી શબ્દ લખો : ‘ઓશ’

#2. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.(1) અંગુઠા પાસેની આંગળી

#3. નિપાત લખો : ‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’

#4. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.(1) તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

#5. સમાનાર્થી શબ્દ આપો.(1) ઈન્દ્ર

#6. “બારણે હાથી ઝૂલવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો?

#7. દીવો લઈને કૂવામાં પડવું’- કહેવતનો અર્થ.

#8. નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યા પ્રયોગમાં છે ‘ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં.’

#9. કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે?

#10. વિરોધી અર્થવાળો શબ્દ લખો.(1) કૃતજ્ઞ

#11. કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી.

#12. સાચી જોડણી જણાવો.

#13. સંધિ લખો. (1) વાક્ + ઈશ

#14. સમાસ ઓળખાવો(1) સર્વજ્ઞ

#15. નીચેના પૈકી ક્યું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી?

#16. છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.

#17. વિરોધાર્થી શબ્દ લખો.(1) મ્લાન

#18. ‘તલવારથી તેજ તારી આંખડીની ધાર છે’- ક્યો અલંકાર છે?

#19. અલંકાર ઓળખાવો.(1) ‘ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ, વિદ્યા ભણીયો જેહ, તેહ ધૈરવૈભવ રૂડો.’

#20. નીચેનામાંથી નિપાત ઓળખો.(1) દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.

#21. સાચી જોડણી શોધો.

#22. વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

#23. નીચેના પૈકી ક્યું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી?

#24. અલંકાર ઓળખાવો : ‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

#25. ભાગતા ભૂતની ચોટલી પણ સારી – કહેવતનો અર્થ.

#26. સમાનાર્થી શબ્દ આપો.(1) કિંશુક

#27. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.(1) ઈચ્છા કરવા યોગ્ય

#28. સાચી જોડણી શોધો.

#29. ‘વેચેલો માલ પાછો લેવામાં આવશે નહી’- કૃદંત ઓળખાવો.

#30. સંયોજકનો પ્રકાર લખો : ‘એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે’

#31. ‘સૂપતી’ નો અર્થ છે………………….

#32. રેખાંકિત (હાસ્ય) સંજ્ઞાનો પ્રકાર લખો. (1) ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.’

#33. કહેવતનો અર્થ લખો : ‘ગરજ સરી એટલે વૈધ વેરી’

#34. રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો

#35. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.(1) ‘સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.’

#36. વિશેષણ શોધીને લખો. ‘તેણે વાદળી ચડ્ડી પહેરી હતી’

#37. અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.

#38. સમાસ ઓળખાવો : હાથચાલાકી

#39. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો’

#40. છંદ ઓળખાવો.(1) ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ, લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.’

#41. નીચે પૈકી સાચી જોડણી કઈ છે?

#42. નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.

#43. રૂઢિ પ્રયોગનો અર્થ લખો.(1) કાંકરો નાખવો

#44. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે?

#45. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

#46. શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે?

#47. નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે?

#48. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

#49. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે?

#50. સંધિ લખો : રઘુ + ઉત્તમ

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 1

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top