ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3 । Gujarati Vyakaran Mcq Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે વનપ્રીતિ જ નથી.’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

#2. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? – ક્યો છંદ છે?

#3. નીચેનામાંથી ક્યો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી?

#4. ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું’- રેખાંકિત (મુખથી) પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

#5. ‘પાણીપોચું’ એટલે…..

#6. ‘ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.’- આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો.

#7. કઈ જોડણી સાચી?

#8. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે?

#9. ‘જુઓ પેલો ચોર ભાગ્યો!’ -પેલો કેવા પ્રકાનું સર્વનામ છે?

#10. સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય?

#11. ‘સ્વચ્છ’ શબ્દની સાચી સંધિ જણાવો.

#12. ‘વરદાન’ એટલે………

#13. ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’- એટલે શું?

#14. કઈ જોડણી સાચી છે?

#15. દૂધનો સમાનાર્થી શબ્દ ક્યો?

#16. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ ક્યો છે?

#17. ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે?

#18. ‘બાહોશ’નો નજીકનો સમાનાર્થી ક્યો?

#19. ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે?

#20. ‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો’- આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે?

#21. ‘ફક્ત દસ મિનિટમાં આવી જાઓ’- આ વાક્યમાંથી નિપાત શોધો.

#22. ‘મહાદેવભાઈ માત્ર ચાર વર્ષ જીવ્યા’ રેખાંકિત પદ (માત્ર) ઓળખાવો.

#23. નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી?

#24. ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા’- રેખાંકિત પદ (લોખંડી) ઓળખાવો.

#25. ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો?

#26. ‘નાક લીટી તાણવી’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

#27. ‘મંદ’નો નજીકનો સમાનાર્થી ક્યો?

#28. જયેસઠની સાચી જોડણી કઈ છે?

#29. આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે?

#30. ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો?

#31. ‘મનીશા’ શબ્દની સાચી જોડણી કઈ?

#32. ક્યું વાક્ય સાચું?

#33. ક્યું વાક્ય બેહૂદું છે?

#34. ‘માતાપિતા’ ક્યો સમાસ છે?

#35. કઈ જોડણી સાચી?

#36. પદભ્રષ્ટ ક્યો સમાસ છે?

#37. ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

#38. ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય’- આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ ક્યું છે?

#39. અનધિકૃતની સંધિ કઈ છે?

#40. ‘કોઈનેય વધારે કામ કરવું નથી’- વધારે – વિશેષણનો પ્રકાર ક્યો છે?

#41. ‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

#42. ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ – આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

#43. ‘ભમો ભરતખંડમાં સકળ ભોગ ખૂંદી વળી’ પંક્તિનો છંદ ઓળખાવો.

#44. હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે?

#45. ‘વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો’- આ વાક્યનો પ્રકાર ક્યો છે?

#46. ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો.

#47. નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.

#48. સાચી જોડણીવાળુ શબ્દજૂથ ક્યું છે?

#49. યમનસભલગા – આ ક્યા છંદનું બંધારણ છે?

#50. મંદાક્રાન્તા છંદનું બંધારણ ઓળખાવો.

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top