
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 1, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતી વ્યાકરણ |
| ક્વિઝ નંબર | 1 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. રેખાંકિત પદનો (લખતાં-લખતાં) કૃદંતનો પ્રકાર શોધી જણાવો.(1) ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.
#2. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.(1) મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
#3. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.(1) લેખુ
#4. નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
#5. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.(1) છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.
#6. ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ – પંક્તિ કયા છંદમાં છે?
#7. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ આ વાક્યમાં કયો અલંકાર છે?
#8. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો (મંત્રમુગ્ધ) સમાસ ઓળખાવો.(1) મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.
#9. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?
#10. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ – સૂત્ર કયું છે?
#11. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.(1) ભાઠો
#12. સંધિ છોડો.(1) ખિન્ન
#13. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.(1) કુંવર રડી પડી.
#14. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત (પાંચ કલાક) ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.(1) ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.
#15. સાચી જોડણી જણાવો.
#16. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય
#17. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.(1) દૂઝણી ગાયની લાત પણ સારી
#18. નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી?
#19. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી?
#20. શુચિસ્મિતા શબ્દનો સમાસ ઓળખાવો.
#21. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.(1) ઉદધિ
#22. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.(1) આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ
#23. “ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ’’- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.
#24. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.(1) ઓછું આવવું.
#25. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.(1) અતડું
#26. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
#27. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.(1) નરસિંહ
#28. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.(1) આબરૂ
#29. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.(1) ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.
#30. ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો.
#31. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.(1) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી
#32. મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.
#33. નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.
#34. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.(1) ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.
#35. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.(1) પડો વજાડવો
#36. સંધિ જોડો.(1) સ + અંગ + ઉપ + અંગ
#37. સાચી જોડણી શોધો.
#38. નીચેની પંક્તિઓનો છંદ જણાવો.(1) પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત, ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા
#39. રેખાંકિત પદનો (જમીને) કૃદંતનો પ્રકાર શોધી જણાવો.(1) મિથુન જમીને ફરવા જતો.
#40. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.(1) ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
#41. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.(1) શ્રુતિ
#42. મધ્યાહ્ન શબ્દની સંધિ છૂટી પાડો.
#43. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.(1) મારા ભાઈનું બારમું પતી ગયું.
#44. ખોટી જોડણી શોધો.
#45. નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.
#46. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?
#47. શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
#48. નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. (1) તે ખાય છે.
#49. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.(1) લાટ હોત તો લેત. કણબી છુ. નઈં લઉં.
#50. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો.(1) હેત્વાભાસ
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 1




