ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5 । Gujarati Vyakaran Mcq Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે?

#2. ‘મુખરિત’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.

#3. નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું દૃષ્ટાંત ન હોય તેવો શબ્દસમૂહ ઓળખાવો.

#4. નીચે આપેલાં વાકયોમાંથી ખરું વાકય ઓળખી બતાવો.

#5. નીચે આપેલા વાકયમાં કયું વાકય ક્રિયાપદ વગરનું છે?

#6. નીચેના વાકયોમાંથી નિષેધ વાકય ઓળખી બતાવો.

#7. ‘સંશયાત્મા વિનશ્યતિ’નો ખરો અર્થ થાય……

#8. નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે?

#9. ‘હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ, આપા દેવાતને શોભતી મહેનમાનગતિ કરીશ. – આ વાકય કયા પ્રકારનું કહેવાય?

#10. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો.

#11. કાવ્યમાં દર્શાવ્યા પ્રમાણે ………ને જયારે ભીડ પડી ત્યારે તેઓએ અંતરજામીનું સ્મરણ કર્યું અને ઉગર્યા.

#12. નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો.

#13. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘ હાર કબૂલ કરવી’ એવો થાય છે?

#14. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

#15. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

#16. નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાકય ઓળખી બતાવો.

#17. નીચે આપેલાં વાકયોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાકયમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે?

#18. વળે વળ ઉતારવો એટલે…….

#19. ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે?

#20. ‘રૂઢિપ્રયોગ’ શબ્દનો સાચો અર્થ જણાવો.

#21. નીચેના વાકયોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાકય જણાવો.

#22. નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે?

#23. ‘સંદર્ભગ્રંથ’ શબ્દનો સાચો અર્થ થાય…..

#24. નીચેના વાકયોમાં નિપાતનો પ્રયોગ ન થયો હોય તે વાકયરચના જણાવો.

#25. ‘આ ફૂલ કેવું સુંદર છે’ વાકયના અંતે કયું ચિહ્ન મૂકશો?

#26. નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ’

#27. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?

#28. ‘અઠે દ્વારકા’ એટલે…..

#29. સાચી જોડણી દર્શાવો.

#30. શબ્દની મુખ્ય ત્રણ શકિતઓ છે. – કઈ?

#31. નીચેનમાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો.

#32. ‘મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા’ – એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે?

#33. નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે?

#34. ‘જાળ બિછાવવી’ એટલે…..

#35. નીચે આપેલા સમાસમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી?

#36. નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે?

#37. ‘ખૂબ અભિમાન આવી જવું’ માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય?

#38. નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી?

#39. નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો.

#40. નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો.

#41. ‘સુખદુઃખ’ શબ્દમાં પહેલા શબ્દથી તદ્દન વિરૂધ્ધની સ્થિતિ બીજો શબ્દ દર્શાવે છે. આ પ્રકારનાં નીચે આપેલાં શબ્દગુચ્છો કયું ગુચ્છ અસંગત છે?

#42. નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

#43. નીચે આપેલી જોડીઓમાં કઈ જોડી અસંગત છે?

#44. ‘તત્ત્વમસિ’ શબ્દનો સાચો અર્થ જણાવો.

#45. નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો.

#46. નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

#47. નીચેનામાંથી તદ્દન વિરોધી અર્થ ધરાવતો પદસમૂહ કયો?

#48. નીચે આપેલા વાકયોમાં કયા વાકયમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે?

#49. નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દૃષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો.

#50. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ‘પોતાના વખાણ પોતે જ કરવા’

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top