ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતનું કયું શહેર હીરાઉદ્યોગ માટે જાણીતું છે?

#2. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે?

#3. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?

#4. ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઑફિસ ભરૂચમાં છે?

#5. ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે?

#6. તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે?

#7. સૌથી મહત્ત્વનું ગુજરાતનું તેલક્ષેત્ર કયું છે?

#8. બરડો ડુંગર ક્યાં આવેલો છે?

#9. ઇસબગોલના વ્યાપારનું મહત્ત્વનું મથક કયું છે?

#10. ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે?

#11. ગુજરાતનો સમુદ્રતટ કેટલા કિલોમીટર લાંબો છે?

#12. ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ-શિલારોપણ કયા વર્ષમાં થયો હતો?

#13. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે?

#14. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે?

#15. નીચેનામાંથી કયો જિલ્લાને સમુદ્રકિનારો સ્પર્શે છે?

#16. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદર નગરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે?

#17. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્ત્વ ક્યું છે?

#18. નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે?

#19. હાલની સ્થિતિએ ‘સરદાર સરોવર નર્મદા બંધ’ ની ઊંચાઈ કેટલી છે?

#20. પ્રસિદ્ધ ‘નૈશનલ મરીન પાર્ક’ જે કાંઠાળ સમુદ્રી વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ શાના બનેલા છે?

#21. નીચેનામાંથી કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે?

#22. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

#23. વેળાવદર નૅશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

#24. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે?

#25. પ્રસિદ્ધ ‘સુરપાણેશ્વરનો ધોધ” કઈ નદી ઉપર આવેલો છે?

#26. રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે?

#27. ઑઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે?

#28. બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે?

#29. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

#30. પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય?

#31. ‘રતનમહાલના જંગલો’ માં ક્યા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે?

#32. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે?

#33. બનાસ નદી પર કયો બંધ આવેલો છે?

#34. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે?

#35. જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી?

#36. ગુજરાતમાં ‘ઘુડખર અભયારણ્ય’ ક્યાં આવેલું છે?

#37. કર્કવૃત્ત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે?

#38. SEZ (સેઝ) નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે?

#39. ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે?

#40. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે?

#41. ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે?

#42. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે?

#43. ગુજરાત સરકારની GSPC એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઑઇલ-ગેસનો જથ્થો શોધ્યો?

#44. આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે?

#45. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે?

#46. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટિરા’ ક્યાં આવેલી છે?

#47. ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે?

#48. કર્કવૃત્ત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે?

#49. આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે?

#50. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top