
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
| વિષય | ગુજરાતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 3 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે?
#2. નર્મદા નદી કઈ દિશામાં વહે છે?
#3. ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
#4. કયા રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમસ્થાન ધરાવે છે?
#5. પૃથ્વીના ગોળા ઉપરની ઊભી રેખાઓને શું કહે છે?
#6. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે?
#7. ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે?
#8. ગુજરાતને અડીને કયા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે?
#9. ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે?
#10. ગુજરાતનો કયો ભાગ બૅસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે?
#11. ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી? (1) કચ્છ (2) અમદાવાદ (3) સુરેન્દ્રનગર (4) રાજકોટ
#12. દેશની ‘સોડાએંશ’ ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે?
#13. ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગોઠવો. (1) નડાબેટ (નડેશ્વરી) (2) અંબાજી (3) પાવાગઢ (4) માતાનો મઢ
#14. ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે? (1) રોજસ્થાન (2) મધ્યપ્રદેશ (3) છત્તીસગઢ (4) મહારાષ્ટ્ર
#15. ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે?
#16. ક્યા અખાતના ભાગને ‘નેશનલ મરીન પાર્ક’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
#17. ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે?
#18. ગુજરાતમાં કુદરતી ખનીજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GMDC) સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત નથી?
#19. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે?
#20. 1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા?
#21. એક સમયે જયાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ શું છે?
#22. નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
#23. આલિયા બેટ કઈ નદીમાં આવેલ છે?
#24. નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુતમથક છે?
#25. દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજયનો છે?
#26. બનાસ, સાબરમતી અને મહી નદી ઉપર ક્રમશઃ કયા બંધ આવેલા છે?
#27. ગુજરાતનું ક્યું શહેર અકીકના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે?
#28. ગુજરાતની નદીઓ પૈકી કયું વિધાન અસત્ય છે?
#29. સમગ્ર ભારતમાં માત્ત ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે?
#30. ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે?
#31. ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે?
#32. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
#33. નીચેનામાંથી કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે?
#34. ભારતમાં ગુજરાત સૌથી વધારે શું પકવે છે?
#35. એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન(EPZ) ક્યાં આવેલું છે?
#36. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે?
#37. ગુજરાતની પશ્ચિમમાં ક્યો મહાસાગર આવેલો છે?
#38. દૂધાળા જાનવરોમાં ક્યા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે?
#39. વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો ભાવનગર પાસે ક્યાં આવેલ છે?
#40. કયા જિલ્લાઓમાંથી મુખ્યત્વે ચિરોડી (જિપ્સમ) મળી આવે છે?
#41. ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ કેટલું છે?
#42. સિરક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલ છે?
#43. ગુજરાતમાંથી નીચેનામાંથી ક્યા વિકલ્પમાં પર્વત | ડુંગરના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે?
#44. નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજયમાં આવેલ છે?
#45. પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત્ત કહે છે?
#46. લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે?
#47. ગુજરાતમાં મોટો સોલાર પાર્ક અને વિન્ડફાર્મ અનુક્રમે કયા જિલ્લામાં આવેલ છે?
#48. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
#49. ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે?
#50. બે અક્ષાંશવૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિ.મી. નું હોય છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




