ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
વિષય | ગુજરાતની ભૂગોળ |
ક્વિઝ નંબર | 4 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે?
#2. નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી?
#3. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે?
#4. ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે?
#5. નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
#6. ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે?
#7. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે?
#8. ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે?
#9. રાજયના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે?
#10. ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ-રેખાંશ) સંબંધમાં નીચે પૈકી કયો જવાબ સાચો છે?
#11. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિ.મી. છે અને તે પૂરા દેશના કુલ વિસ્તારના કેટલા ટકા છે?
#12. કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો?
#13. ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે?
#14. ગુજરાતના કયા પ્રદેશને ‘સોનેરી પાનનો મુલક' કહે છે?
#15. ગુજરાતમાં આવેલી ઉચ્ચ શિક્ષણની કઈ સંસ્થા રાજ્યકક્ષાની સંસ્થા છે?
#16. ગુજરાતને અસરકર્તા ભૂકંપ-2001નું ઉદ્ગમબિંદુ ક્યાં હતું?
#17. ગુજરાત સરકાર દ્વારા 1/8/2014 થી 15/8/2014 દરમિયાન મહિલા વિકાસના અનેકવિધ કાર્યક્રમો યોજાયા તે પૈકી 3/8/2014 ના રોજ કયો દિવસ ઉજવાયો હતો?
#18. ગુજરાતમાં ધોરણ 5, 6 અને 7 મા તાસ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરવાની નીતિ ક્યારથી અમલમાં છે?
#19. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી?
#20. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે?
#21. નીચે દશવિલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
#22. 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાનો અને દાહોદ જિલ્લાનો સાક્ષરતાદર કેટલો હતો?
#23. ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર આપેલ તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે? (1) દશેરો (2) હોળી (3) ગણેશચતુર્થી (4) ગુરુપૂર્ણિમા (5) રક્ષાબંધન
#24. ગુજરાત રાજ્યમાં બેકારી ઘટાડી, રોજગારી વધારવાના પ્રયાસો સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
#25. સૂર્ય-ચંદ્રગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે?
#26. આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં કઈ જોડ સાચી નથી?
#27. શામળાજી તીર્થસ્થાન કઈ નદી કિનારે આવેલું છે?
#28. મહી નદી વિશે કઈ બાબત સાચી નથી?
#29. ધાતુને પીગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે?
#30. પંચમહાલના જંગલો શાના માટે મહત્ત્વના છે?
#31. ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે?
#32. અંકલેશ્વર ક્ષેત્રમાં સૌથી વધુ પ્રમાણમાં કયું ખનીજ પ્રાપ્ત થયું છે?
#33. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ઇસબગુલનું ઉત્પાદન થતું નથી?
#34. ‘કૃષિજીવન’ નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે?
#35. ઘઉંના પાકમાં આવતા ગેરું રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે?
#36. ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે?
#37. ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે?
#38. વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પૉલિશિંગનું કાર્ય સુરતમાં થાય છે?
#39. ગુજરાત ખાતે નીચેના પૈકી કયા ત્રણ ઑપરેશનલ સેઝ 506 હેક્ટર વિસ્તાર આવરી લેવાય છે? (1) જયંત સેઝ (2) કંડલા સેઝ (3) સુરત એપર પાર્ક (4) સુર સેઝ (5) દિશમાનફાર્મા સેઝ
#40. રાજય સરકારે દહેજ ખાતે “કેમિકલ ક્લસ્ટર’ માટે જમીનનો ભાવ શું નિર્ધારિત કર્યો છે?
#41. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે?
#42. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?
#43. ભરૂચ જિલ્લાની હદને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#44. ગુજરાત રાજય તેની સ્થાપના પહેલા કયા રાજય સાથે જોડાયેલ હતું?
#45. ‘સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ' ગુજરાતમાં માં આવેલ છે?
#46. ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલ છે?
#47. “ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલું છે?
#48. ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા' વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
#49. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે?
#50. અડીકડીની વાવ ક્યાં આવેલી છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :