ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર2
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય?

#2. વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે?

#3. ક્યું જોડકું ખોટું છે?

#4. SIR એટલે શું?

#5. કચ્છના મોટા રણપ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે?

#6. ખરીફ પાક એટલે કયા પ્રકારના પાક?

#7. વેળાવરનું અભયારણ્ય કયા વન્યપ્રાણી માટેનું અભયારણ્ય છે?

#8. નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે?

#9. નીચે પૈકી કયો પાક રવી પાક છે?

#10. SEZ નું પૂરું નામ શું છે?

#11. ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે?

#12. હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે?

#13. ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે?

#14. કર્કવૃત્ત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે?

#15. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે?

#16. ગુજરાતને કેટલા ‘એગ્રો ક્લાયમૅટિક ઝોન્સ’ માં વહેંચવામાં આવ્યું છે?

#17. ગુજરાતમાં પ્રસિદ્ધ ‘રીંછ અભયારણ્ય- જેસોર હિલ્સ’ ક્યાં આવેલું છે?

#18. ગુજરાતના કયા જિલ્લામાં સીસું અને તાંબુ બંને મળે છે?

#19. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે?

#20. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યા સ્થળે નથી?

#21. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?

#22. દહેજ-ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાશે?

#23. કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે?

#24. પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે?

#25. નીચેના પૈકી કયા પાકને ‘મોલોમશી’ થતા નથી?

#26. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?

#27. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે?

#28. નર્મદાવેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે?

#29. પડખાઉ જમીન એટલે કેવી જમીન?

#30. સમાજસેવા માટે હરદ્વારમાં ‘કાંગડી’ ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી?

#31. કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે?

#32. ગુજરાતમાં પ્રસિદ્ધ ‘રીંછ અભયારણ્ય- જેસોર હિલ્સ’ ક્યાં આવેલું છે?

#33. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો ‘વઢિયાર પ્રદેશ’ કયા જિલ્લામાં આવેલો છે?

#34. ગુજરાતમાં ફ્લોસ્સારનો વિશાળ જથ્થો ક્યા વિસ્તારમાંથી મળે છે?

#35. દરિયાકાંઠાની વનસ્પતિ ‘મેન્ગ્રૂવ્ઝ’ નું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે?

#36. પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું ક્યું રાજય પ્રથમક્રમે આવે છે?

#37. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે?

#38. મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે?

#39. ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી’ ની પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર નર્મદા બંધને કેટલી ઊંચાઈએ બાંધવાની મંજૂરી આપી છે?

#40. ‘દાંતીવાડા’ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

#41. સાંઠાની માખી ઘઉંના પાકને નુકસાન કરે છે તે અંગે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે?

#42. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીને કિનારે આવેલું છે?

#43. ગુજરાતમાં આવેલા નીચેના અભયારણ્યો પૈકી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી?

#44. ‘ગુજરાતમાં પરમાણુ વીજમથકે’ ની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે?

#45. ‘સૂરજબારી’ શું છે?

#46. નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયું છે?

#47. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે?

#48. કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે?

#49. ‘અબરખ’નો ઉપયોગ નીચેના પૈકી શામાં કરાતો નથી?

#50. અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top