ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1, Gujarat Na Jilla MCQ QUIZ, ગુજરાતના જિલ્લા પ્રશ્નો અને જવાબો, Gujarat na Jilla Mcq Quiz Online Test, Gujarati Quiz, Online Test Gujarati, GK Test Gujarati
વિષય | ગુજરાતના જિલ્લા |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. પવિત્ર રૂક્માવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?
#2. દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?
#3. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#4. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#5. કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે?
#6. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#7. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#8. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે?
#9. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલામાં આવેલ છે?
#10. દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે?
#11. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#12. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#13. ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે?
#14. ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે?
#15. ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું ‘સફેદ રણ’ ક્યાં આવેલ છે?
#16. દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.
#17. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?
#18. ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે?
#19. ગુજરાતના ક્યા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે?
#20. એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?
#21. ‘મહાત્મા મંદિર’ નીચેનામાંથી ક્યા શહેરમાં આવેલું છે?
#22. ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે?
#23. ગુજરાતના ક્યા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે?
#24. નવો મોરબી જિલ્લો ક્યા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે?
#25. અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?
#26. ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ ક્યા જિલ્લામાં આવેલું છે?
#27. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ ગુજરાતમાં ક્યાં આવેલી છે?
#28. ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી?
#29. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે?
#30. NID સંસ્થા ક્યા આવેલી છે?
#31. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?
#32. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે?
#33. પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#34. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#35. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#36. ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#37. ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?
#38. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેકટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે?
#39. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે?
#40. ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?
#41. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે?
#42. “સીમા દર્શન” માટે ગુજરાત રાજયમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?
#43. નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીની છે?
#44. UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે?
#45. ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે?
#46. ભૂજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#47. રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું?
#48. વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો?
#49. 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી?
#50. ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :