ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 4, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ક્વિઝ નંબર | 4 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. મોઢેરાના સૂર્યમંદિરની રચના.........છે.
#2. ભારતમાં પ્રખ્યાત ‘દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?
#3. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ક્યા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું?
#4. અડાલજની વાવ કોણે બંધાવેલ છે?
#5. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી?
#6. વડોદરામાં ઈ.સ.1890 માં “કલાભવન” ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી?
#7. વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો?
#8. ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક ‘‘સ્ત્રી બોધ’’ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા ક્યા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું?
#9. નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
#10. નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી “વેસર’’ શૈલી ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે?
#11. નૃત્યક્ષેત્રમાં સુનીલ કોઠારીની આગવી ઓળખ શું?
#12. ક્યા નૃત્ય વખતે ‘હૂંડિલા’ કે ‘હુંડલા’ પ્રકારના શૌર્યગીતો ગવાય છે?
#13. કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે?
#14. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ?
#15. ‘‘મશીરા’’ વાઘ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?
#16. ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?
#17. નીચે પૈકી ગુજરાતનું ક્યું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી?
#18. ગુજરાતની લોક રંગમંચની ‘ભવાઈ’ નો ઉદ્ભવ............માં થયો હતો.
#19. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક ‘સપ્તક’ ના લેખકનું નામ શું છે?
#20. નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
#21. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી?
#22. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યા નામે ઓળખાય છે?
#23. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો ક્યા નામથી ઓળખાય છે?
#24. ક્યા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે?
#25. ‘ઢોલો રાણો’ નામનું નૃત્ય ક્યા વિસ્તારમાં પ્રચલિત હતું?
#26. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે?
#27. ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ કયાં મળેલ હતી?
#28. નીચેના પૈકી કયું વસ્ત્ર પુરૂષો જ ધારણ કરે છે?
#29. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે?
#30. ગુજરાત ફિલ્મોને કરમુકિત આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો?
#31. કયા પ્રકારના ગીતોને ‘‘રાજિયા’’ કહેવામાં આવે છે?
#32. ‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
#33. ‘પરિત્રાણ’, ‘અંતિમ અધ્યાય’, ‘ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે?
#34. ગંગાસતીના માતાનું નામ શું હતું?
#35. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું?
#36. ક્યા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે?
#37. ‘રાણકી વાવ’ ક્યાં આવેલી છે?
#38. ‘મેના ગુર્જરી’ નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક...........
#39. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.
#40. પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે ક્યો મેળો ભરાય છે?
#41. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
#42. “કુમાર” મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા?
#43. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?
#44. “ ડબલ ઈક્કટ’’ પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
#45. ગુજરાતના જાણીતા તરણેતરના મેળમાં નીચેના પૈકી કોનું સ્થાનક છે?
#46. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે?
#47. ભવાઈના રચિયતાનું નામ જણાવો.
#48. મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે?
#49. ‘ગઝલ વિશ્વ’ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે?
#50. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :