ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. ‘પિઠોરા’ શું છે?
#2. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું?
#3. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?
#4. ત્રણ પ્રવેશ દ્વારોવાળી વાવને કહેવાય છે?
#5. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે?
#6. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે?
#7. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી?
#8. સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યું?
#9. હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?
#10. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ‘ભોજક’ માંથી ‘સુંદરી’ બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
#11. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
#12. ‘ઝંડા-ઝુલણ’ સાથે કઈ કળા જોડાયેલી છે?
#13. સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે?
#14. ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?
#15. મલ્લિકા સારાભાઈ ક્યા નૃત્યના જ્ઞાતા છે?
#16. સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની............શૈલીનો છે.
#17. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે?
#18. મોઢેરાંનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#19. નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી?
#20. ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
#21. યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે?
#22. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો?
#23. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.
#24. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો.
#25. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી’ બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો.
#26. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
#27. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.
#28. કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે?
#29. ‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?
#30. મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે?
#31. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે?
#32. “વેશ” સાથે કોનું નામ સંકળાયેલું છે?
#33. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ?
#34. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે?
#35. આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય?
#36. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે?
#37. એલિસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે?
#38. દિવાળીબેન ભીલનું નામ ક્યા સંગીત સાથે જોડવામાં આવે છે?
#39. ‘જય જય ગરવી ગુજરાત’ના રચયિતા કવિ કોણ?
#40. સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે?
#41. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું?
#42. મકરસંક્રાંતિનો અર્થ શું છે?
#43. બચુભાઈ રાવત ક્યા સામયિક સાથે સંકળાયેલા હતા?
#44. તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
#45. માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?
#46. જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
#47. ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર નીચે આપેલા તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે? (1) દશેરા (2) હોળી (3) ગણેશચતુર્થી (4) ગુરુપૂર્ણિમા (5) રક્ષાબંધન
#48. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?
#49. ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
#50. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ' ક્યા વિદ્વાનોએ તૈયાર કરેલ?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :