ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 2, Gujarat Na Jilla MCQ QUIZ, ગુજરાતના જિલ્લા પ્રશ્નો અને જવાબો, Gujarat na Jilla Mcq Quiz Online Test, Gujarati Quiz, Online Test Gujarati, GK Test Gujarati.
વિષય | ગુજરાતના જિલ્લા |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?
#2. 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
#3. નીચેના પૈકી કોણ અલગ પડે છે?
#4. વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે?
#5. તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યું છે?
#6. ‘મફત કાનૂની સેવા સત્તા મંડળ’ ની કચેરીનું વડું મથક ક્યા શહેરમાં આવેલું છે?
#7. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#8. લીમડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#9. ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#10. ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#11. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે?
#12. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#13. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌ પ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુકત જાહેર કરાયો?
#14. ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું?
#15. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે?
#16. ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે?
#17. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું?
#18. ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહ્વા કયા જિલ્લામાં આવેલું છે?
#19. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?
#20. રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?
#21. ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે?
#22. ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?
#23. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#24. સુરેન્દ્રનગર જીલ્લાને કયા જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
#25. ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદ્રા ક્યા જિલ્લામાં આવેલું છ?
#26. દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યા જિલ્લામાં આવેલ છે?
#27. અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#28. 1લી મે 1960ના રોજ ગુજરાત અલગ રાજય બન્યું ત્યારે રાજયને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું?
#29. કલ્યાણપુર તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે?
#30. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે?
#31. ચોટીલા તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે?
#32. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે?
#33. ભગવાન શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે. આ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#34. ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#35. બેચરાજી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#36. વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ક્યો?
#37. ગાંધીજીનું સ્મારક કીર્તિમંદિર ક્યા શહેરમાં આવેલું છે?
#38. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યા આવેલી છે?
#39. ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડઝ’ની કચેરી ક્યા શહેરમાં આવેલી છે?
#40. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયાં જિલ્લામાં થાય છે?
#41. ઓખા કિલ્લો કયા આવેલો છે?
#42. વાઘબારી કયા આવેલી છે?
#43. નવરચીત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક…………..છે.
#44. પ્રસિદ્ધ ‘દરિયાઈ દરગાહ’ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે. આ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે?
#45. ભૂજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#46. રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું?
#47. વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો?
#48. 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી?
#49. દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે?
#50. દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :