
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતી વ્યાકરણ |
| ક્વિઝ નંબર | 6 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ‘નિયતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
#2. ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
#3. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
#4. નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? (1) કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ
#5. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. (1) નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
#6. આમાં જણસનું સમાનાર્થી કોણ?
#7. ‘પતિયાર’શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
#8. નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો. (1) તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
#9. ‘‘સ્પષ્ટ’’ની વિરુદ્ધમાં કોણ બેઠું છે?
#10. સંધિ જોડો. (1) સિન્ધુ + ઊર્મિ
#11. ‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
#12. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. (1) “ બે પાંદડે થવું”
#13. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ઊખર
#14. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો (લખવું વાંચવું) કૃદંતનો પ્રકાર જણાવો. (1) લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.
#15. નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે?
#16. ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (એક જ સમયમાં થઈ ગયા – વાક્ય માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)
#17. આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. ( પાણી વિનાની રેતાળ જમીન – વાક્ય માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)
#18. ‘એક કાંકરે બે પક્ષી મારવા’ કહેવતનો અર્થ જણાવો.
#19. ……… એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ છે.
#20. ‘પુત્રૈષણા’ની સંધિ છૂટી પાડો.
#21. ‘સૂકિત’ શબ્દની સંધિ છૂટી પાડો.
#22. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ફૂવડ
#23. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : (1) રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.
#24. ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.
#25. સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.
#26. નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.
#27. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. (1) શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.
#28. ‘સર્જન’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
#29. નીચેના વાક્યમાંથી (મનવચનકર્મ) શબ્દનો સમાસ ઓળખાવો. (1) નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.
#30. ક્યું લિંગપરિવર્તન સાચું નથી?
#31. આપેલ પંકિત કયા અલંકારનું ઉદાહરણ છે? ‘બળતા અંગાર સમી આખો તેણે સ્થિર કરી’
#32. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) અશ્વ
#33. ‘વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ વાક્યમાંનો અલંકાર જણાવો.
#34. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. (1) પ્રતિ + એક
#35. આમાં ‘અનુગામી’નો વિરોધાથી કોણ છે?
#36. કઈ જોડી ખોટી છે તે શોધો.
#37. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે?
#38. ‘શરસંધાન કરવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
#39. ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો.
#40. ‘અધૂરો ઘડો છલકાય ઘણો’ કહેવતનો અર્થ દર્શાવો.
#41. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.
#42. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) સરસ્વતી
#43. ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે’ કહેવતનો અર્થ જણાવો.
#44. સાચી જોડણી દર્શાવો.
#45. સાચી જોડણી શોધો.
#46. ઉચ્ચારની રીતે જુદો પડતો મુળાક્ષર કયો છે?
#47. સંધિ જોડો. (1) સુ + અલ્પ
#48. ‘પ્રકૃતિ જ મારી મા રહી છે ’-વાક્યમાં કયું પદ ‘નિપાત’ છે?
#49. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો (આવીને) કૃદંતનો પ્રકાર લખો. (1) સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.
#50. માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5




