ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4 । Gujarati Vyakaran Mcq Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. શબ્દકોશ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?

#2. નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે?

#3. મોરચો સંભાળવો-એટલે

#4. ‘વમળ’ શબ્દ ક્યા શબ્દસમૂહો માટે વાપરી શકાશે?

#5. ક્યું વિરોધી જોડકું સાચું છે?

#6. ‘દેવ જાગી જવા’ એટલે……….

#7. નીચેનામાંથી ક્યો શબ્દ અવાજનો સમાનાર્થી નથી.

#8. પોરો ખાવો – રૂઢિપ્રયોગનો અર્થ શું છે?

#9. નિર્ + અવધિ = ……………..

#10. કઈ જોડણી સાચી છે?

#11. ‘વિષમ’ની સાચી સંધિ છોડો.

#12. શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?

#13. ચતુસ + ઘાતની સંધિ શું થશે?

#14. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી?

#15. નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે?

#16. નીચેનામાંથી ક્યો શબ્દ અવિકારી વિશેષણ છે?

#17. ‘અણબોટ’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો?

#18. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

#19. બહાના કરવા – એ અર્થ માટે ક્યો રૂઢિપ્રયોગ યોગ્ય છે?

#20. નાકલીટી ખેંચવી એટલે?

#21. ‘સાર્થક’ એટલે……..

#22. શૃંગ એટલે શું?

#23. નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો.

#24. ‘અધમ’નો સમાનાર્થી………….છે.

#25. ‘ક્ષણિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ……………છે.

#26. સુકા ઘાસના પૂળાનું ખડકલું – શબ્દસમૂહ માટ એક શબ્દ આપો.

#27. પૂર્વાભિમુખ એટલે…………

#28. પિતૃ + ઔદાર્ય = ………………

#29. હારજીત ક્યો સમાસ છે?

#30. ‘ખંત’ એટલે…………..

#31. આંદોલિત થઈ ઉઠવું – રૂઢિપ્રયોગનો અર્થ શું છે?

#32. નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.

#33. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો.

#34. ‘લિયે લાલો અને ભરે હરદા’ કહેવતનો સાચો અર્થ લખો.

#35. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

#36. ‘મત્સર’નો સમાનાર્થી શબ્દ…………છે.

#37. નીચેનામાંથી ક્યો સમાસ કર્મધારય છે?

#38. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા ક્યો અલંકાર બને?

#39. ‘ઉપર-તળ થઈ જવું’ આ કહેવતનો અર્થ છે.

#40. નિઃસ્પૃહ એટલે…………..

#41. ઉત્પ્લવની સંધિ કઈ?

#42. કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે?

#43. ‘તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના’- છંદ ઓળખાવો.

#44. સાચી જોડણી શોધો.

#45. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?

#46. ત્, થ્, દ્ અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ક્યા વ્યંજનના વર્ગો છે?

#47. ‘કૂથલી’ શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ …………છે.

#48. કઈ સંધિ ખોટી છે?

#49. નીચેનામાંથી ક્યો સમાસ ‘ઉપપદ’ નથી?

#50. કઈ જોડણી ખોટી છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top