
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
| વિષય | ગુજરાતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 1 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી કયો જિલ્લાને સમુદ્રકિનારો સ્પર્શે છે?
#2. બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે?
#3. ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે?
#4. કર્કવૃત્ત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે?
#5. ‘રતનમહાલના જંગલો’ માં ક્યા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે?
#6. ગુજરાતમાં ‘ઘુડખર અભયારણ્ય’ ક્યાં આવેલું છે?
#7. પ્રસિદ્ધ ‘સુરપાણેશ્વરનો ધોધ” કઈ નદી ઉપર આવેલો છે?
#8. ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ-શિલારોપણ કયા વર્ષમાં થયો હતો?
#9. બરડો ડુંગર ક્યાં આવેલો છે?
#10. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટિરા’ ક્યાં આવેલી છે?
#11. તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે?
#12. પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય?
#13. વેળાવદર નૅશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?
#14. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે?
#15. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે?
#16. SEZ (સેઝ) નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે?
#17. હાલની સ્થિતિએ ‘સરદાર સરોવર નર્મદા બંધ’ ની ઊંચાઈ કેટલી છે?
#18. ગુજરાતનું કયું શહેર હીરાઉદ્યોગ માટે જાણીતું છે?
#19. ઑઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે?
#20. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે?
#21. ઇસબગોલના વ્યાપારનું મહત્ત્વનું મથક કયું છે?
#22. જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી?
#23. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે?
#24. ગુજરાત સરકારની GSPC એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઑઇલ-ગેસનો જથ્થો શોધ્યો?
#25. કર્કવૃત્ત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે?
#26. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે?
#27. રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે?
#28. પ્રસિદ્ધ ‘નૈશનલ મરીન પાર્ક’ જે કાંઠાળ સમુદ્રી વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ શાના બનેલા છે?
#29. ગુજરાતનો સમુદ્રતટ કેટલા કિલોમીટર લાંબો છે?
#30. નીચેનામાંથી કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે?
#31. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે?
#32. નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે?
#33. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે?
#34. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે?
#35. બનાસ નદી પર કયો બંધ આવેલો છે?
#36. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?
#37. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
#38. સૌથી મહત્ત્વનું ગુજરાતનું તેલક્ષેત્ર કયું છે?
#39. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે?
#40. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદર નગરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે?
#41. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે?
#42. આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે?
#43. ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે?
#44. ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે?
#45. ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઑફિસ ભરૂચમાં છે?
#46. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્ત્વ ક્યું છે?
#47. ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે?
#48. આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે?
#49. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
#50. ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1




