9 Gujarat Ni Bhugol Mcq Gujarati (ગુજરાતની ભૂગોળ MCQ)

9 Gujarat Ni Bhugol Mcq Gujarati
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

9 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની ભૂગોળ
ભાગ :9
MCQ :401 થી 450
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

9 Gujarat Ni Bhugol Mcq Gujarati (401 To 410)

(401) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

(A) જૂનાગઢ

(B) પોરબંદર

(C) અમરેલી

(D) ગીર-સોમનાથ

જવાબ : (A) જૂનાગઢ

(402) ગુજરાતનો ક્યો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે?

(A) ભાલ

(B) ચરોતર

(C) કાનમ

(D) હાલાર

જવાબ : (C) કાનમ

(403) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં ક્યા સ્થળે મળેલ હતું?

(A) કોયલી

(B) અંકલેશ્વર

(C) કલોલ

(D) ખંભાત પાસે લુણેજ

જવાબ : (D) ખંભાત પાસે લુણેજ

(404) ફલોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે?

(A) ત્રીજા

(B) બીજા

(C) પ્રથમ

(D) પાંચમા

જવાબ : (C) પ્રથમ

(405) ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

(A) અમદાવાદ

(B) મહેસાણા

(C) જુનાગઢ

(D) સાબરકાંઠા

જવાબ : (A) અમદાવાદ

(406) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે?

(A) ગ્રેફાઈટ

(B) બેન્ટોનાઈટ

(C) વુલેસ્ટોનાઈટ

(D) કેલ્સાઈટ

જવાબ : (C) વુલેસ્ટોનાઈટ

(407) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

(1) લખોટા ફોર્ટ(A) સુરત
(2) ઉપરકોટ ફોર્ટ(2) ઉપરકોટ ફોર્ટ
(3) તારંગા ફોર્ટ(C) જુનાગઢ
(4) ઓલ્ડ ફોર્ટ(D) જામનગર
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 1-C, 2-B, 3-A, 4-D

(B) 1-D, 2-C, 3-B, 4-A

(C) 1-B, 2-A, 3-D, 4-C

(D) 1-A, 2-D, 3-C, 4-B

જવાબ : (B) 1-D, 2-C, 3-B, 4-A

(408) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી ક્યું જોડકું સાચું નથી?

(1) ગીર સોમનાથવેરાવળ
(2) તાપીવ્યારા
(3) દેવભૂમિ દ્વારકાખંભાળિયા
(4) મહીસાગરલુણાવાડા
(5) સાબરકાંઠાહિંમતનગર
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 1 અને 2

(B) 2 અને 3

(C) 3, 4 અને 5

(D) બધા જ જોડકા સાચા છે.

જવાબ : (D) બધા જ જોડકા સાચા છે.

(409) ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.

(1) ગિરનાર(A)ડાંગ
(2) સાપુતારા(B) જૂનાગઢ
(3) પાવાગઢ(C) કચ્છ
(4) ધીણોધર(D) પંચમહાલ
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 1-A, 2-D, 3-C, 4-B

(B) 1-B, 2-A, 3-D, 4-C

(C) 1-D, 2-C, 3-B, 4-A

(D) 1-C, 2-B, 3-A, 4-D

જવાબ : (B) 1-B, 2-A, 3-D, 4-C

(410) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી ક્યું જોડકું યોગ્ય નથી?

(1) મચ્છુવાંકાનેર
(2) હાથમતીહિંમતનગર
(3) પૂર્ણાનવસારી
(4) તાપીવડોદરા
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 1

(B) 4

(C) 3

(D) 2

જવાબ : (B) 4

9 Gujarat Ni Bhugol Mcq Gujarati (411 To 420)

(411) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?

(A) પંચમહાલ

(B) બનાસકાંઠા

(C) રાજકોટ

(D) પોરબંદર

જવાબ : (A) પંચમહાલ

(412) ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતુ થયું છે?

(A) ધોલેરા

(B) કંડલા

(C) દહેજ

(D) પીપાવાવ

જવાબ : (D) પીપાવાવ

(413) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે?

(A) કંડલા, કચ્છ

(B) માંડવી, કચ્છ

(C) સચાણાં, જામનગર

(D) ચોરવાડ, જૂનાગઢ

જવાબ : (C) સચાણાં, જામનગર

(414) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ ‘‘સુરખાબનગર’’ ગુજરાતના કયા વિસ્તારમાં જોવાં મળે છે?

(A) નળસરોવર

(B) વેળાવદર

(C) પીરોટન ટાપુઓ

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ

(415) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

(A) કચ્છ

(B) બનાસકાંઠા

(C) સાબરકાંઠા

(D) પાટણ

જવાબ : (A) કચ્છ

9 Gujarat Ni Bhugol Mcq Gujarati
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(416) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે?

(A) ગિરનાર

(B) દાતાર

(C) તારંગા     

(D) ચોટીલા

જવાબ : (D) ચોટીલા

(417) વુલેસ્ટોનાઈટ ખનીજ કયાં ઉદ્યોગમાં વપરાય છે?

(A) વાસણ ઉદ્યોગ

(B) ટાઈલ્સ ઉદ્યોગ

(C) ઉન ઉદ્યોગ

(D) મોબાઈલ ફોન ઉદ્યોગ

જવાબ : (B) ટાઈલ્સ ઉદ્યોગ

(418) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?

(A) મોખડી ઘાટ

(B) હાંફેશ્વર

(C) નાંદોદ

(D) હરણફાળ

જવાબ : (D) હરણફાળ

(419) કયાં સ્થળે શેત્રુજી યોજના હાથ ધરવામાં આવી છે?

(A) મિયાણી

(B) રાજસ્થળી

(C) ગોમટા

(D) આડેસર

જવાબ : (B) રાજસ્થળી

(420) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા ‘લોએસ’ ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો કયા જોવા મળે છે?

(A) ઉત્તર ગુજરાત

(B) ગીરના જંગલો

(C) તાપીથી વાપી વચ્ચે  

(D) પૂર્વ પટ્ટીમાં

જવાબ : (A) ઉત્તર ગુજરાત

9 Gujarat Ni Bhugol Mcq Gujarati (421 To 430)

(421) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતુ હતું?

(A) ભાવનગર

(B) અંજાર

(C) ખંભાત

(D) રાજકોટ

જવાબ : (C) ખંભાત

(422) નીચેના પૈકી કયું વૈઘાનિક નગર નથી?

(A) અંકલેશ્વર

(B) અંજાર

(C) જૂનાગઢ

(D) મુંદ્રા

જવાબ : (D) મુંદ્રા

(423) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

(A) સાબરમતી

(B) સરસ્વતી

(C) પુષ્પાવતી

(D) બનાસ

જવાબ : (C) પુષ્પાવતી

(424) વસ્તી ગણતરી 2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે?

(A) 57.4%

(B) 48%

(C) 42.6%

(D) 52%

જવાબ : (C) 42.6%

(425) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે?

(A) પ્રસ્તર

(B) અગ્નિકૃત

(C) જલનિર્મિત

(D) વિકૃત

જવાબ : (B) અગ્નિકૃત

9 Gujarat Ni Bhugol Mcq Gujarati
9 Gujarat Ni Bhugol Mcq Gujarati

(426) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ‘ચરોતર’ તરીકે ઓળખાય છે?

(A) શેઢી અને મહી

(B) નર્મદા અને ઢાઢર

(C) વાત્રક અને સાબરમતી

(D) સાબરમતી અને કંઠી

જવાબ : (A) શેઢી અને મહી

(427) ભારતમાં નીચેના પૈકી કયુ રાજય મગફળીનો સૌથી મોટો ઉપ્તાદક છે?

(A) આંધ્રપ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) ગુજરાત

(D) કર્ણાટક

જવાબ : (C) ગુજરાત

(428) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને કયાં નામથી ઓળખવામાં આવે છે?

(A) તળાવ

(B) બંધારા

(C) લગૂન

(D) ખાડી

જવાબ : (C) લગૂન

(429) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે?

(A) 09.38%

(B) 19.38%

(C) 29.38%

(D) 39.38%

જવાબ : (B) 19.38%

(430) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી ક્યો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે?

(A) ડાંગ

(B) તાપી

(C) દાહોદ

(D) નર્મદા

જવાબ : (C) દાહોદ

9 Gujarat Ni Bhugol Mcq Gujarati (431 To 440)

(431) ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે?

(A) 66.31%

(B) 76.31%

(C) 86.31%

(D) 96.31%

જવાબ : (C) 86.31%

(432) પાણીયા વન્યજીવન અભ્યારણ કયાં આવેલું છે?

(A) જૂનાગઢ

(B) ભાવનગર

(C) અમરેલી

(D) પોરબંદર

જવાબ : (C) અમરેલી

(433) ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)

(A) 42.60

(B) 24.60

(C) 64.20

(D) 52.60

જવાબ : (A) 42.60

(434) ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં લીટરસી રેટ કેટલો છે?

(A) 78.00

(B) 71.70

(C) 86.30

(D) 73.00

જવાબ : (B) 71.70

(435) દેશમાં કોલસાથી વિજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે?

(A) મુંદ્રા

(B) સાબરમતી (અમદાવાદ)

(C) વડોદરા

(D) સુરત

જવાબ : (A) મુંદ્રા

(436) ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે?

(A) 20.1 થી 24.3 ઉ.અ.

(B) 20.1 થી 24.7 ઉ.અ.

(C) 20.1 થી 25.4 ઉ.અ.

(D)  70.4 પૂર્વ અક્ષાંશવૃત્ત

જવાબ : (B) 20.1 થી 24.7 ઉ.અ.

(437) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરીમાળાના ડુંગરો આવેલા છે?

(A) સાપુતારા

(B) વિધ્યાંચલ

(C) અરવલ્લી

(D) ઉપર પૈકી એકપણ નહી

જવાબ : (C) અરવલ્લી

(438) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે?

(A) સુમુલ

(B) અમૂલ

(C) બનાસ

(D) દૂધસાગર

જવાબ : (B) અમૂલ

(439) ગુજરાતમાં સૌથી મોટી ૨સાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે?

(A) ભરૂચ

(B) અંકલેશ્વર

(C) સુરત

(D) વડોદરા

જવાબ : (B) અંકલેશ્વર

(440) કચ્છના કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલ છે?

(A) ભૂજ

(B) અંજાર

(C) મુંદ્રા

(D) અબડાસા

જવાબ : (C) મુંદ્રા

9 Gujarat Ni Bhugol Mcq Gujarati (441 To 450)

(441) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ ચાર શહેરોમાં વસ્તીગીચતામાં પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે?

(A) અમદાવાદ  

(B) આણંદ

(C) સુરત

(D) ગાંધીનગર

જવાબ : (C) સુરત

(442) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?

(A) 916

(B) 947

(C) 940

(D) 918

જવાબ : (D) 918

(443) વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર દર હજાર પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ એક હજારથી વધુ છે?

(A) દાહોદ

(B) તાપી

(C) ડાંગ

(D) નર્મદા

જવાબ : (B) તાપી

(444) નીચેનામાંથી ગુજરાતનું રાજય પક્ષી કયું છે?

(A) કલકલિયો

(B) ચિલોગો

(C) કબૂતર       

(D) સુરખાબ

જવાબ : (D) સુરખાબ

(445) ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત ક્યો છે?

(A) શેત્રુંજી

(B) ગિરનાર

(C) સાપુતારા

(D) પાવાગઢ

જવાબ : (B) ગિરનાર

(446) ગુજરાતની સૌથી લાંબી નદી……………છે.

(A) નર્મદા

(B) તાપી

(C) સાબરમતી

(D) મહિસાગર

જવાબ : (C) સાબરમતી

(447) અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે?

(A) કાપડ સંશોધન

(B) ક્લબ હાઉસ તરીકે

(C) જ્વેલરી સંશોધન

(D) પ્લાસ્ટીક સંશોધન

જવાબ : (A) કાપડ સંશોધન

(448) સને 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે?

(A) 81.6 અને 61.4

(B) 85.8 અને 69.7

(C) 91.0 અને 81.0

(D) 77.2 અને 57.7

જવાબ : (A) 81.6 અને 61.4

(449) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા ક્યા સ્થાન ઉપર આવેલી છે?

(A) ખંભાતનો અખાત

(B) મુનારનો અખાત

(C) કેરલા ખાતેના બૅક વોટર

(D) ચિલકા સરોવર

જવાબ : (A) ખંભાતનો અખાત

(450) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે?

(A) વારાણસી

(B) વડોદરા

(C) રતલામ

(D) કલકત્તા

જવાબ : (B) વડોદરા

Also Read :

ગુજરાતનાં જિલ્લા MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
9 Gujarat Ni Bhugol Mcq Gujarati