10 Gujarat Ni Bhugol Mcq Gujarati (ગુજરાતની ભૂગોળ MCQ)

10 Gujarat Ni Bhugol Mcq Gujarati
10 Gujarat Ni Bhugol Mcq Gujarati

10 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની ભૂગોળ
ભાગ : 10
MCQ :451 થી 500
10 Gujarat Ni Bhugol Mcq Gujarati

10 Gujarat Ni Bhugol Mcq Gujarati (451 To 460)

(451) નીચેના પૈકી ક્યું બંદર ‘‘દુનિયાનું વસ્ત્ર’’ કહેવાતું હતું?

(A) ભરૂચ

(B) ખંભાત

(C) સુરત

(D) ઘોઘા

જવાબ : (B) ખંભાત

(452) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે?

(A) 7.47 %

(B) 8.47 %

(C) 9.47%

(D) 10.47 %

જવાબ : (B) 8.47 %

(453) “ક્રિકેટ-બોલનીચેના પૈકી ક્યાં ફળની જાત છે?

(A) ચીકુ

(B) દાડમ

(C) જામફળ

(D) સંતરા

જવાબ : (A) ચીકુ

(454) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?

(A) અમરકંટક

(B) વિંધ્યાચલ

(C) સહ્યાદ્રિ

(D) સાતપુડા

જવાબ : (D) સાતપુડા

(455) ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે?

(A) હજીરા (સુરત)

(B) મથુરા

(C) સાબરમતી (અમદાવાદ)

(D) જામનગર રિલાયન્સ

જવાબ : (C) સાબરમતી (અમદાવાદ)

(456) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેકટ્સ પૈકી એક પૂર્વ-પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં ક્યા સ્થળેથી શરૂ થશે?

(A) પોરબંદર

(B) અમદાવાદ

(C) દ્વારકા

(D) કચ્છ

જવાબ : (A) પોરબંદર

(457) “નાના ગીર’’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યા નામ ઓળખાય છે?

(A) ચાડવાના ડુંગરો

(B) લોંચના ડુંગરો

(C) મોરઘાના ડુંગરો

(D) સરકલાના ડુંગરો

જવાબ : (C) મોરઘાના ડુંગરો

(458) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે?

(A) વેરાવળ

(B) અંકલેશ્વર

(C) જામનગર

(D) આજી

જવાબ : (D) આજી

(459) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ………….વિસ્તારમાં આવેલું છે.

(A) અંબાજી

(B) પંચમહાલ

(C) વડોદરા

(D) જુનાગઢ

જવાબ : (A) અંબાજી

(460) રોઝીબેટ ક્યા જિલ્લામાં આવેલો છે?

(A) ગીર સોમનાથ

(B) જામનગર

(C) પોરબંદર

(D) કચ્છ

જવાબ : (B) જામનગર

10 Gujarat Ni Bhugol Mcq Gujarati (461 To 470)

(461) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચુ શિખર………..છે.

(A) ઝુરા

(B) ચોટીલા

(C) વરાર

(D) રતનાલ

જવાબ : (B) ચોટીલા

(462) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે?

(A) સરસ્વતી

(B) રૂપેણ

(C) બનાસ

(D) અર્જુની

જવાબ : (C) બનાસ

(463) નાઈટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે?

(A) પ્રથમ

(B) બીજો

(C) ચોથો

(D) પાંચમો

જવાબ : (A) પ્રથમ

(464) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક ક્યા બે ડેમ વચ્ચે હશે?

(A) લીમડી ભોગાવોથી રાયડી ડેમ

(B) મચ્છુ-2 થી સાની ડેમ

(C) ધોળાધજા ડેમથી વેણુ ડેમ

(D) લીમડી ભોગાવોથી હિરણ-2

જવાબ : (B) મચ્છુ-2 થી સાની ડેમ

(465) કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે?

(A) મહી નદી

(B) મહા નદી

(C) ચંબલ નદી

(D) નર્મદા નદી

જવાબ : (A) મહી નદી

10 Gujarat Ni Bhugol Mcq Gujarati
10 Gujarat Ni Bhugol Mcq Gujarati

(466) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યા જિલ્લામાં જોવા મળે છે?

(A) ડાંગ-વલસાડ

(B) કચ્છ-પ્રદેશ

(C) બનાસકાંઠા

(D) ધોળકા

જવાબ : (A) ડાંગ-વલસાડ

(467) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ રહ્યું છે?

(A) 180

(B) 182

(C) 185

(D) 190

જવાબ : (B) 182

(468) ગુજરાતમાં ક્યા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે?

(A) માંડવી

(B) જામનગર

(C) પાટણ

(D) વડોદરા

જવાબ : (D) વડોદરા

(469) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે?

(A) 8

(B) 9

(C) 10

(D) 12

જવાબ : (A) 8

(470) નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી?

(A) કાકરાપાર

(B) પાનમ

(C) મહી

(D) ભીમા

જવાબ : (D) ભીમા

10 Gujarat Ni Bhugol Mcq Gujarati (471 To 480)

(471) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે?

(A) મહાલ

(B) કેવાડી ફોરેસ્ટ સાઈટ

(C) પીરોટન ટાપુઓ

(D) ઉપરોક્ત બધા જ સ્થળો

જવાબ : (D) ઉપરોક્ત બધા જ સ્થળો

(472) નીચેનાં પૈકી કઈ નદીનું ઉદ્દભવસ્થાન અમરકંટક છે?

(A) દામોદર

(B) મહાનદી

(C) નર્મદા

(D) તાપી

જવાબ : (C) નર્મદા

(473) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે?

(A) મસુરી

(B) પટના

(C) મુંબઈ

(D) વડોદરા

જવાબ : (D) વડોદરા

(474) રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? (સને 2011ની વસતી ગણતરીના આધારે)

(A) 949 અને 880

(B) 943 અને 919

(C) 949 અને 919

(D) 943 અને 880

જવાબ : (A) 949 અને 880

(475) ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસતી ગણતરી મુજબ કેટલો છે?

(A) 65 અને 68

(B) 78 અને 73

(C) 73 અને 78

(D) 68 અને 65

જવાબ : (B) 78 અને 73

10 Gujarat Ni Bhugol Mcq Gujarati
10 Gujarat Ni Bhugol Mcq Gujarati

(476) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે?

(A) GIPL

(B) GSFC

(C) GIL

(D) GITCO

જવાબ : (C) GIL

(477) ‘જરદોસી’ કામ માટે ક્યું શહેર જાણીતું છે?

(A) પાલનપુર

(B) ખંભાત

(C) સુરત

(D) જામનગર

જવાબ : (C) સુરત

(478) ભારતમાં અને ગુજરાતમાં વસતી ગીચતા સને 2011ના સેશન્સ મુજબ કેટલી છે?

(A) 382 અને 308

(B) 308 અને 382

(C) 1382 અને 1308

(D) 1308 અને 1382

જવાબ : (A) 382 અને 308

(479) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે?

(A) નર્મદા

(B) ભાદર

(C) સરસ્વતી

(D) શેઢી

જવાબ : (C) સરસ્વતી

(480) ગુજરાતમાં તમાકુનો પાક……………વિસ્તારમાં સૌથી વધુ થાય છે.

(A) કચ્છ

(B) ચરોતર

(C) કાનમ

(D) સૌરાષ્ટ્ર

જવાબ : (B) ચરોતર

10 Gujarat Ni Bhugol Mcq Gujarati (481 To 490)

(481) ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઈન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ?

(A) 1979

(B) 1960

(C) 1995

(D) એકેય નહીં

જવાબ : (A) 1979

(482) નીચેના પૈકી ક્યું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે?

(A) રાજસ્થાન

(B) મહારાષ્ટ્ર

(C) ગુજરાત

(D) કર્ણાટક

જવાબ : (C) ગુજરાત

(483) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે?

(A) મધ્ય ગુજરાત

(B) દક્ષિણ ગુજરાત

(C) ઉત્તર ગુજરાત

(D) ભાલ વિસ્તાર

જવાબ : (A) મધ્ય ગુજરાત

(484) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો?

(A) ટાઈચુંગ નેટીવ-1

(B) આઈ.આર.-8

(C) ટાઈચુંગ નેટીવ-1 અને આઈ.આર.-8 બંને

(D) આમાંથી કોઈ નહીં

જવાબ : (C) ટાઈચુંગ નેટીવ-1 અને આઈ.આર.-8 બંને

(485) ગુજરાતનાં ક્યા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે?

(A) તરઘડીયા

(B) દાંતીવાડા

(C) અરણેજ

(D) આ બધા જ

જવાબ : (D) આ બધા જ

10 Gujarat Ni Bhugol Mcq Gujarati
10 Gujarat Ni Bhugol Mcq Gujarati

(486) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં ક્યું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે?

(A) જૂનાગઢ

(B) દાંતીવાડા

(C) નવસારી

(D) સુરત

જવાબ : (C) નવસારી

(487) નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે?

(A) સી.એસ.એચ.-1

(B) સી.એસ.એચ.-3

(C) સી.એસ.એચ.-1 અને સી.એસ.એચ.-3 બંને

(D) આમાંથી કોઈ નહીં

જવાબ : (C) સી.એસ.એચ.-1 અને સી.એસ.એચ.-3 બંને

(488) નીચેના પૈકી કઈ જાત ચણાની છે?

(A) પુસા ફાલ્ગુની

(B) ચાફા

(C) પુસા વૈશાખી

(D) વૈશાલી

જવાબ : (B) ચાફા

(489) કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે?

(A) ગોસીપીયમ આરબોરીયમ

(B) ગોસીપીયમ બાર્બાડન્સ

(C) ગોસીપીયમ હરબેસીયમ

(D) ગોસીપીયમ હીરસુટમ

જવાબ : (D) ગોસીપીયમ હીરસુટમ

(490) ઉકાઈ કાંકરાપાર પ્રોજેકટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?

(A) દમણગંગા

(B) ગોદાવરી

(C) તાપી

(D) પૂર્ણા

જવાબ : (C) તાપી

10 Gujarat Ni Bhugol Mcq Gujarati (491 To 500)

(491) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ?

(A) 50 થી 100 મિલી.

(B) 50 થી 100 સે.મી.

(C) 100 થી 125 સે.મી.

(D) 125 સે.મી.થી વધારે

જવાબ : (D) 125 સે.મી.થી વધારે

(492) પીળી પત્તી નીચેનામાંથી ક્યા પાકની જાત છે?

(A) ડુંગળી

(B) બટાકા

(C) કોબીજ

(D) મરચી

જવાબ : (A) ડુંગળી

(493) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે?

(A) તાજમૂળ અવસ્થા

(B) દુધિયાદાણા અવસ્થા

(C) ફ્રૂટ અવસ્થા

(D) ગાભ અવસ્થા

જવાબ : (A) તાજમૂળ અવસ્થા

(494) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો?

(A) જમીનમાં પાણી ઉતરવાનું

(B) જમીનની સખ્ખતાઈ

(C) નિંદણ

(D) નિતાર

જવાબ : (B) જમીનની સખ્ખતાઈ

(495) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે?

(A) ચાર

(B) બે

(C) છ

(D) આઠ

જવાબ : (A) ચાર

(496) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે?

(A) ટપક પિયત

(B) નિક-પાળા પિયત

(C) ફુવારા પિયત

(D) ક્યારા પિયત

જવાબ : (A) ટપક પિયત

(497) નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે?

(A) જીજી-2

(B) જેએલ-24

(C) જીજેજી-9

(D) જીજી-20

જવાબ : (D) જીજી-20

(498) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે?

(A) 6.25

(B) 5.55

(C) 1.66

(D) 2.17

જવાબ : (A) 6.25

(499) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે?

(A) 1 : 5

(B) 1 : 2

(C) 1: 4

(D) 1 : 1

જવાબ : (D) 1 : 1

(500) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ ક્યા નામે ઓળખાય છે?

(A) આંતરપાક પદ્ધતિ

(B) મિશ્રપાક પદ્ધતિ

(C) બહુમાળીય પાક પદ્ધતિ

(D) મિશ્રખેત પદ્ધતિ

જવાબ : (B) મિશ્રપાક પદ્ધતિ

Also Read :

ગુજરાતનાં જિલ્લા MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
10 Gujarat Ni Bhugol Mcq Gujarati