1 Gujarat Ni Bhugol Mcq Gujarati (ગુજરાતની ભૂગોળ MCQ)

1 Gujarat Ni Bhugol Mcq gujarati
1 Gujarat Ni Bhugol Mcq gujarati

1 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની ભૂગોળ
ભાગ : 1 (પ્રથમ)
MCQ :1 થી 50
1 Gujarat Ni Bhugol Mcq Gujarati

1 Gujarat Ni Bhugol Mcq Gujarati (1 To 10)

(1) વેળાવદર નૅશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

(A) ભાવનગર

(B) અમરેલી

(C) જૂનાગઢ

(D) જામનગર

જવાબ : (A) ભાવનગર

(2) સૌથી મહત્ત્વનું ગુજરાતનું તેલક્ષેત્ર કયું છે?

(A) સુરત

(B) મહેસાણા

(C) અંકલેશ્વર

(D) ખંભાત

જવાબ : (C) અંકલેશ્વર

(3) પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય?

(A) કળથી

(B) જુવાર

(C) મગ

(D) મઠ

જવાબ : (B) જુવાર

(4) નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે?

(A) હાફૂસ કેરી

(B) દ્રાક્ષ

(C) ચીકુ

(D) કેળાં

જવાબ : (D) કેળાં

(5) ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે?

(A) બેટ દ્વારકા ટાપુ પાસે

(B) ખંભાતના અખાતમાં

(C) દમણના કાંઠા વિસ્તારમાં

(D) જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં

જવાબ : (D) જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં

(6) સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટિરા’ ક્યાં આવેલી છે?

(A) અમદાવાદ

(B) ગાંધીનગર

(C) સુરત

(D) આણંદ

જવાબ : (A) અમદાવાદ

(7) ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

(A) વિકૃત

(B) અગ્નિકૃત

(C) જળકૃત

(D) પરવાળાકૃત

જવાબ : (B) અગ્નિકૃત

(8) ગુજરાત સરકારની GSPC એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઑઇલ-ગેસનો જથ્થો શોધ્યો?

(A) બંગાળનો ઉપસાગર

(B) કાવેરી બેઝિન

(C) કૃષ્ણા-ગોદાવરી બેઝિન

(D) કન્યાકુમારી સમુદ્રક્ષેત્ર

જવાબ : (C) કૃષ્ણા-ગોદાવરી બેઝિન

(9) ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે?

(A) પાનન્ધ્રો

(B) ખારાઘોડા

(C) અંબાજી

(D) જાંબુઘોડા

જવાબ : (A) પાનન્ધ્રો

(10) ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે?

(A) પાવાગઢ

(B) આબુ

(C) અંબાજી

(D) ગિરનાર

જવાબ : (C) અંબાજી

1 Gujarat Ni Bhugol Mcq Gujarati (11 To 20)

(11) જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી?

(A) વેદિકા

(B) સરસ્વતી

(C) અર્પણવતી

(D) સરયું

જવાબ : (B) સરસ્વતી

(12) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે?

(A) અલંગ

(B) કંડલા

(C) માંડવી

(D) ઓખા

જવાબ : (A) અલંગ

(13) કર્કવૃત્ત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે?

(A) સોરઠ

(B) ચરોતર

(C) ઉત્તર ગુજરાત

(D) દક્ષિણ ગુજરાત

જવાબ : (C) ઉત્તર ગુજરાત

(14) ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે?

(A) કાથો

(B) લાખ

(C) રાળ

(D) ગુંદર

જવાબ : (A) કાથો

(15) ઇસબગોલના વ્યાપારનું મહત્ત્વનું મથક કયું છે?

(A) પાલનપુર

(B) ઊંઝા

(C) મહેસાણા

(D) ધાનેરા

જવાબ : (B) ઊંઝા

(16) તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે?

(A) સુરત

(B) વલસાડ

(C) જૂનાગઢ

(D) ખેડા

જવાબ : (D) ખેડા

(17) ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે?

(A) માંડવી

(B) જામનંગર

(C) તીથલ

(D) હજીરા

જવાબ : (A) માંડવી

(18) નીચેનામાંથી કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે?

(A) દમણ

(B) દીવ

(C) મુંદ્રા

(D) વેરાવળ

જવાબ : (D) વેરાવળ

(19) ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે?

(A) બૉક્સાઈટ

(B) ખનીજતેલ

(C) કોલસો

(D) લાઈમસ્ટોન

જવાબ : (B) ખનીજતેલ

(20) નીચેનામાંથી કયો જિલ્લાને સમુદ્રકિનારો સ્પર્શે છે?

(A) મહેસાણા

(B) સાબરકાંઠા

(C) કચ્છ

(D) બનાસકાંઠા

જવાબ : (C) કચ્છ

1 Gujarat Ni Bhugol Mcq Gujarati (21 To 30)

(21) બરડો ડુંગર ક્યાં આવેલો છે?

(A) ઉત્તર ગુજરાત

(B) દક્ષિણ ગુજરાત

(C) સૌરાષ્ટ્ર

(D) કચ્છ

જવાબ : (C) સૌરાષ્ટ્ર

(22) ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઑફિસ ભરૂચમાં છે?

(A) GSPL

(B) GNFC

(C) GSFC

(D) GIDC

જવાબ : (B) GNFC

(23) ગુજરાતનું કયું શહેર હીરાઉદ્યોગ માટે જાણીતું છે?

(A) વલસાડ

(B) સુરત

(C) અમદાવાદ

(D) આણંદ

જવાબ : (B) સુરત

(24) SEZ (સેઝ) નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે?

(A) ચીન

(B) કોરિયા

(C) તાઇવાન

(D) જાપાન

જવાબ : (A) ચીન

(25) બનાસ નદી પર કયો બંધ આવેલો છે?

(A) મુકતેશ્વર

(B) ઉકાઈ

(C) દાંતીવાડા

(D) આજી

જવાબ : (C) દાંતીવાડા

(26) આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે?

(A) ભાવનગર

(B) આણંદ

(C) જામનગર

(D) રાજકોટ

જવાબ : (D) રાજકોટ

(27) કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે?

(A) કાળિયાર

(B) ઘુડખર

(C) રીંછ

(D) સુરખાબ

જવાબ : (B) ઘુડખર

(28) ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે?

(A) હિંમતનગર

(B) ઈડર

(C) અંબાજી

(D) રાજપીપળા

જવાબ : (C) અંબાજી

(29) આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે?

(A) બેડી

(B) હજીરા

(C) ઘોઘા

(D) જાફરાબાદ

જવાબ : (A) બેડી

(30) રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે?

(A) ભૂગર્ભનો જળપ્રવાહ

(B) વાવાઝોડાની ગતિ

(C) ધરતીકંપની તીવ્રતા

(D) ખડકનું વજન

જવાબ : (C) ધરતીકંપની તીવ્રતા

1 Gujarat Ni Bhugol Mcq Gujarati (31 To 40)

(31) ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે?

(A) કાળુભાર

(B) પિરોટન

(C) બેટદ્વારકા

(D) પિરમ

જવાબ : (B) પિરોટન

(32) ઑઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે?

(A) કલોલ

(B) જામનગર

(C) રાજકોટ

(D) વડોદરા

જવાબ : (C) રાજકોટ

(33) ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?

(A) ઓખા

(B) ખંભાત

(C) ભરૂચ

(D) ભાવનગર

જવાબ : (B) ખંભાત

(34) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે?

(A) વડોદરા

(B) સુરત

(C) જામનગર

(D) વિરમગામ

જવાબ : (A) વડોદરા

(35) ગુજરાતનો સમુદ્રતટ કેટલા કિલોમીટર લાંબો છે?

(A) 1000

(B) 1600

(C) 2000

(D) 1200

જવાબ : (B) 1600

(36) બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે?

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) રાજસ્થાન

(D) મધ્યપ્રદેશ

જવાબ : (C) રાજસ્થાન

(37) વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે?

(A) ઘુડખર

(B) સિંહ

(C) સુરખાબ

(D) કાળિયાર

જવાબ : (D) કાળિયાર

(38) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

(A) બનાસકાંઠા

(B) પંચમહાલ

(C) મહેસાણા

(D) સાબરકાંઠા

જવાબ : (A) બનાસકાંઠા

(39) પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્ત્વ ક્યું છે?

(A) એલ્યુમિનિયમ

(B) ચાંદી

(C) નિકલ

(D) જસત

જવાબ : (A) એલ્યુમિનિયમ

(40) ગુજરાતમાં ‘ઘુડખર અભયારણ્યક્યાં આવેલું છે?

(A)કચ્છનું મોટું રણ

(B) હિંગોળગઢનું જંગલ

(C) કચ્છનું નાનું રણ

(D) બન્નીનું ઘાસિયું મેદાન

જવાબ : (C) કચ્છનું નાનું રણ

1 Gujarat Ni Bhugol Mcq Gujarati (41 To 50)

(41) કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે?

(A) 1551

(B) 115

(C) 1515

(D) 5151

જવાબ : (A) 1551

(42) કર્કવૃત્ત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે?

(A) ખેડા

(B) જામનગર

(C) સાબરકાંઠા

(D) અમદાવાદ

જવાબ : (C) સાબરકાંઠા

(43) હાલની સ્થિતિએ ‘સરદાર સરોવર નર્મદા બંધ’ ની ઊંચાઈ કેટલી છે?

1 Gujarat Ni Bhugol Mcq Gujarati
1 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 131.92 મીટર

(B) 138.68 મીટર

(C) 119.82 મીટર

(D) 121.92 મીટર

જવાબ : (B) 138.68 મીટર

(44) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે?

(A) બાલારામ

(B) વધઈ

(C) ચાંદોદ

(D) આમાંથી એકપણ નહિ

જવાબ : (B) વધઈ

(45) પ્રસિદ્ધ ‘સુરપાણેશ્વરનો ધોધ” કઈ નદી ઉપર આવેલો છે?

(A) નર્મદા

(B) મહી

(C) દમણગંગા

(D) તાપી

જવાબ : (A) નર્મદા

(46) પ્રસિદ્ધ ‘નૈશનલ મરીન પાર્કજે કાંઠાળ સમુદ્રી વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ શાના બનેલા છે?

(A) મિશ્ર જળકૃત ખડકો

(B) પરવાળા સમૂહ

(C) સમુદ્રમાં ઉપસેલા લાવા

(D) ઠંડા પડેલા અગ્નિકૃત ખડકો

જવાબ : (B) પરવાળા સમૂહ

(47) ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે?

1 Gujarat Ni Bhugol Mcq Gujarati
1 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) સૂર્યમુખી

(B) તમાકુ

(C) ઇસબગુલ

(D) સોયાબિન

જવાબ : (C) ઇસબગુલ

(48) દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદર નગરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે?

(A) બેડી-જમનગર

(B) કોચિન

(C) ઘોઘા-ભાવનગર                    

(D) મેંગલોર

જવાબ : (A) બેડી-જમનગર

(49) ‘રતનમહાલના જંગલો’ માં ક્યા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે?

(A) દીપડો

(B) રીંછ

(C) વાઘ

(D) ચિંકારા

જવાબ : (B) રીંછ

(50) ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ-શિલારોપણ કયા વર્ષમાં થયો હતો?

(A) ઈ.સ.1951

(B) ઈ.સ.1965

(C) ઈ.સ.1961

(D) ઈ.સ.1960

જવાબ : (C) ઈ.સ.1961

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ભારતનો ઈતિહાસ MCQ
1 Gujarat Ni Bhugol Mcq Gujarati