ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 9 Social Science Unit 9 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 9 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. દર વર્ષે કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?

#2. લઘુતીઓને પોતાની ……………….. સંસ્થાઓ સ્થાપવાનો હક છે.

#3. ……………..સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.

#4. ડૉ. ભીમરાવ આંબેડકરે…………………….ના હકને ‘બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.

#5. દર વર્ષે ક્યા દિવસને ‘માનવ હકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#6. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે?

#7. કયું આચરણ સામાજિક કલંક ગણાય?

#8. ……………………વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.

#9. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને ‘બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?

#10. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?

#11. એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે?

#12. ………………….ને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

#13. કયું આચરણ સામાજિક કલંક ગણાય?

#14. કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?

#15. માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ…………………….નું પીઠબળ છે.

#16. ભારત એક……………….બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે.

#17. બધા નાગરિકો………………સમક્ષ સમાન છે.

#18. …………………ના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.

#19. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ………………….નો આશરો લઈ શકાતો નથી.

#20. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ?

#21. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઇ છે?

#22. મૂળભૂત હકોને…………………….નું પીઠબળ છે.

#23. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

#24. ……………..રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે.

#25. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

#26. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંધન થયું ગણાય?

#27. બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી ક્યા હકનો સમાવેશ થતો નથી?

#28. એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

#29. …………… અને …………… એક સિક્કાની બે બાજુઓ છે.

#30. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?

#31. કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની………………છીનવી શકાય નહિ.

#32. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?

#33. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે?

#34. કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

#35. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે?

#36. માર્ગદર્શક સિદ્ધાંતો……………..અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે.

#37. સંયુક્ત રાષ્ટ્રો (UN) ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા?

#38. અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને……………….કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ.

#39. એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

#40. કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top