ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz । Std 9 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 9 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10સરકારના અંગો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બંધારણીય 73મા સુધારાથી……………….ની જોગવાઈ કરવામાં આવી છે.

#2. મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહી કોના પર કરવામાં આવે છે?

#3. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?

#4. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે?

#5. નીતિપંચ (આયોજનપંચ) નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ કોણ સંભાળે છે?

#6. કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે?

#7. સંસદનાં બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે?

#8. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ….….… દ્વારા કરવામાં આવે છે.

#9. તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા………………કહેવાય છે.

#10. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#11. કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે?

#12. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ……………. , ………….અને……………છે.

#13. વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?

#14. વિધાનસભાના સભ્યોની સંખ્યા……………થી ઓછી નહિ અને……………થી વધારે હોઈ શકશે નહીં.

#15. રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે?

#16. ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે?

#17. ………………એ સંસદનું નીચલું ગૃહ છે.

#18. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

#19. પંચાયતીરાજનું માળખું…………………છે.

#20. ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?

#21. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે?

#22. કાયદા માટેની દરખાસ્ત………………….કહેવાય છે.

#23. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વૉટ………………….આપે છે.

#24. ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે?

#25. લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે?

#26. સંઘસરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

#27. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

#28. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં……………….ફરજો બજાવે છે.

#29. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નીમે છે?

#30. સંસદમાં અંદાજપત્ર……………….રજૂ કરે છે.

#31. ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે?

#32. ………………..એ સંસદનું ઉપલું ગૃહ છે.

#33. ……………….દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમાય છે.

#34. રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

#35. જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે, તેને કેવુ ગામ જાહેર કરવામાં આવે છે?

#36. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે?

#37. નાણાકીય ખરડો પ્રથમ……………માં જ રજુ થઈ શકે છે.

#38. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

#39. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

#40. સંસદમાં અંદાજપત્ર……………….રજૂ કરે છે.

#41. ગુજરાતમાં…………………ધારાસભા નથી.

#42. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#43. ………………..યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.

#44. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે?

#45. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#46. નીચેના કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?

#47. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

#48. બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

#49. આયોજનપંચ (નીતિપંચ) ના અધ્યક્ષ હોદાની રૂએ………………જ છે.

#50. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું કોને સોંપે છે?

#51. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

#52. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

#53. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે?

#54. સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે?

#55. નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#56. લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે?

#57. ગ્રામપંચાયતનો વહીવટ……………….સંભાળે છે.

#58. સંઘસરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?

#59. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક………………કરે છે.

#60. …………………..સંસદના અભિન્ન અંગ સમાન છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top