ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz । Std 9 Social Science Unit 11 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 9 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ભારતનું ન્યાયતંત્ર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.

#2. ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?

#3. વડી અદાલતોના ન્યાયાધીશો કેટલાં વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે?

#4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કોણ લેવડાવે છે?

#5. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?

#6. વડી અદાલતના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે?

#7. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય છે.

#8. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.

#9. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?

#10. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય…………….વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

#11. વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે?

#12. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?

#13. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે?

#14. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને……………………શપથ લેવડાવે છે.

#15. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે.

#16. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની…………………કરવાની સત્તા છે.

#17. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.

#18. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક………………. ના ધોરણે થાય છે.

#19. ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?

#20. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.

#21. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?

#22. સર્વોચ્ચ અદાલતને………………………અદાલત (Court of Records) પણ કહી શકાય.

#23. ભારતના ન્યાયતંત્રની ટોચ પર……………….અદાલત છે.

#24. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ માટે તેમજ અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર કઈ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે?

#25. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા શેની રચના કરવામાં આવી છે?

#26. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.

#27. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?

#28. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.

#29. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.

#30. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલાં વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ?

#31. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે?

#32. જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ………………..સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.

#33. વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય?

#34. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.

#35. ભારતની સર્વોચ્ચ અદાલત………………..શહેરમાં આવેલી છે.

#36. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.

#37. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

#38. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.

#39. ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?

#40. સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?

#41. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનોનું કામકાજ………………….ભાષામાં થાય છે.

#42. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

#43. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

#44. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?

#45. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે?

#46. ભારતનાં અસમ સહિત ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે?

#47. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?

#48. વડી અદાલતનાં અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી?

#49. ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે?

#50. વડી અદાલત………………….અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top