
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 9 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 12 | ભારતીય લોકશાહી |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?
#2. નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે?
#3. ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.
#4. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.
#5. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં…………….સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
#6. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?
#7. યૂ.એસ.એ.માં…………………લોકશાહી શાસનવ્યવસ્થા છે.
#8. ભારતમાં બહુપક્ષીય…………..છે.
#9. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી?
#10. સત્તાપક્ષ અને વિરોધપક્ષ…………..રથનાં બે પૈડાં છે.
#11. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.
#12. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત………………ઉમેદવારો ચૂંટણી લડે છે.
#13. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?
#14. EVMનું સાચું (પૂરું) નામ……………….છે.
#15. આપણા દેશમાં પ્રાતિનિધિક…………………..છે.
#16. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?
#17. નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?
#18. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?
#19. ચૂંટણી………..ને જીવંત અને ધબકતી રાખે છે.
#20. કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે?
#21. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે?
#22. …………………લોકશાહીનો આધારસ્તંભ છે.
#23. સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર છે?
#24. લોકશાહીને જીવંત કોણ રાખે છે?
#25. પ્રબળ અને સંગઠિત……………..નું લોકશાહીમાં ખૂબ મહત્ત્વ છે.
#26. આપણા દેશમાં……………….લોકશાહી શાસનવ્યવસ્થા છે.
#27. ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે?
#28. ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.
#29. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તે………………..પક્ષો કહેવાય છે.
#30. ચૂંટણીઓ લોકશાહીની………………….છે.
#31. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?
#32. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે?
#33. ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા…………….અને પાયાનો એકમ……………..છે.
#34. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.
#35. 10 માર્ચ, 2014 સુધીમાં ભારતમાં……………………રાજકીય પક્ષો નોંધાયા છે.
#36. ભારતમાં ચૂંટણી………………મતદાન દ્વારા થાય છે.
#37. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે, તેને કેવા પક્ષો કહેવાય?
#38. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?
#39. લોકમતના ઘડતર માટે………………..માધ્યમ ઓછું અસરકારક છે.
#40. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz




