ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz । Std 9 Social Science Unit 1 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 9 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?

#2. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

#3. કૉર્નવોલિસ પછી……………ભારતનો ગવર્નર જનરલ બન્યો.

#4. બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી?

#5. બંગાળના નવાબ……….…ના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.

#6. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ?

#7. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે……………પણ હતો.

#8. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે…………ભલામણ કરી.

#9. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

#10. સર જ્હૉન શૉરે અપનાવેલી……………ની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી.

#11. ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ……………જીતી લીધું.

#12. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?

#13. ગવર્નર જનરલ…………. ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી.

#14. વાસ્કો-દ-ગામાએ ઈ. સ………………. માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.

#15. કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો?

#16. ………….. ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ.

#17. ભારતના ઇતિહાસમાં……………..‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.

#18. ‘કૅપ ઑફ ગુડ હૉપ’ ભૂશિરની શોધ કોણે કરી?

#19. કયા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો?

#20. સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?

#21. ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.

#22. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી?

#23. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ?

#24. કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?

#25. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

#26. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

#27. કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?

#28. ગવર્નર જનરલ સર જ્હૉન શૉરના સમયમાં…………. વધુ શક્તિશાળી બન્યા.

#29. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી…………….નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો.

#30. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?

#31. ભારતના ઇતિહાસમાં……………..‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.

#32. વૉરનહેસ્ટિંગ્સ પછી……………ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો.

#33. ઈ. સ. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે…………..વચ્ચે શરૂ થઈ.

#34. ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.

#35. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

#36. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

#37. પોર્ટુગીઝ નાવિક…………ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.

#38. ………………..યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.

#39. ભારતના ઇતિહાસમાં ‘મૈસૂરના વાધ’ તરીકે કોણ ઓળખાય છે?

#40. વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top