ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 9 Social Science Unit 8 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 9 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….

#2. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ…………….હતા.

#3. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?

#4. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#5. ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?

#6. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?

#7. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?

#8. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#9. કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.

#10. ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?

#11. ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.

#12. બંધારણમાં ફેરફારની કલમોને……………..ભાગમાં વહેંચવામાં આવી છે.

#13. સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.

#14. સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#15. ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?

#16. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?

#17. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?

#18. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.

#19. સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.

#20. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?

#21. સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?

#22. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.

#23. હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.

#24. દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.

#25. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?

#26. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

#27. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?

#28. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

#29. રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#30. ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.

#31. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

#32. બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?

#33. ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.

#34. કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?

#35. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?

#36. કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.

#37. …………..અને……………દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.

#38. લોકશાહી રાજ્ય એટલે……………..

#39. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?

#40. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

#41. કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#42. બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.

#43. ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.

#44. નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?

#45. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

#46. ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.

#47. …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.

#48. સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#49. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?

#50. ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top