
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 9 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 17 | કુદરતી વનસ્પતિ |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બાજુમાં આપેલા ભારતીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
#2. ચીડના રસમાંથી……………બને છે.
#3. કયાં જંગલો નિત્ય લીલાં જંગલો કહેવાય છે?
#4. કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
#5. વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
#6. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?
#7. ……………….નાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
#8. કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે?
#9. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં…………….સ્થાન ધરાવે છે.
#10. વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વનુ વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું?
#11. રબર કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?

#12. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
#13. સુંદરી વૃક્ષના લાકડામાંથી……………બનાવવામાં આવે છે.
#14. કયું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે?
#15. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?
#16. જંગલો………………જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.
#17. ઉષ્ણ કટિબંધીય…………..જંગલોનાં વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચાં હોય છે.
#18. ………………નાં પાનમાંથી પતરાળાં-પડિયા બનાવવામાં આવે છે.
#19. નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં…………..નાં જંગલો આવેલાં છે.
#20. ચંદનનું વૃક્ષ…………જંગલોમાં જોવા મળે છે.
#21. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
#22. કયાં જંગલોનાં વૃક્ષો અને છોડનાં મૂળ લાંબાં, ઊંડાં અને ચારે તરફ ફેલાયેલાં હોય છે?
#23. ભારતમાં આશરે…………….પ્રકારના ફૂલવાળા છોડ થાય છે.
#24. મૅહોગની કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?
#25. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#26. ભારતમાં લગભગ……………જાતનાં વૃક્ષો વ્યાપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે.
#27. ભારતમાં આશરે………….% વિસ્તારમાં જંગલો આવેલાં છે.
#28. ભારત સરકારે ઈ. સ…………..માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.
#29. નીચે આપેલાં વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?
#30. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
#31. મૅહોગની વૃક્ષ……………જંગલોમાં જોવા મળે છે.
#32. કયાં જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે?
#33. ખાખરાનાં પાન શું બનાવવા માટે વપરાય છે?
#34. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
#35. ભારતમાં………….જંગલોનું પ્રમાણ વધુ છે.
#36. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
#37. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઊજવાય છે?
#38. ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
#39. ભારતમાં આશરે………….% વિસ્તારમાં જંગલો આવેલાં છે.
#40. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનું વૃક્ષ છે?
#41. વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#42. ગુજરાતમાં આશરે…………..% જંગલો આવેલાં છે.
#43. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને……………..જંગલો પણ કહે છે.
#44. જંગલો…………..વાયુ આપે છે.
#45. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
#46. દવા અને ચાના પૅકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?
#47. ………………ના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે.
#48. જંગલો…………..પ્રવૃત્તિ માટેનાં આદર્શ ક્ષેત્રો છે.
#49. ……………જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે.
#50. લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા…………..વનસ્પતિ ઉત્તમ ઔષધિ છે.
#51. ચંદનનાં વૃક્ષો કયા પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે?
#52. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?
#53. અંદમાન-નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારનાં જંગલો આવેલાં છે?
#54. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
#55. સુંદરી નામની વનસ્પતિ……………જંગલોમાં થાય છે.
#56. કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે?
#57. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
#58. પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
#59. ચીડના રસમાંથી શું બને છે?
#60. નીચેનામાંથી કયા એક પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો થતાં નથી?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz




