
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 9 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 16 | આબોહવા |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. શ્રીગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે?
#2. દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ………………માં પડે છે.
#3. પૃથ્વીના ધરી નમનને કારણે……………..થાય છે.
#4. ભારતમાં ડિસેમ્બરથી……………માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.
#5. બે અક્ષાંશો વચ્ચે આશરે…………….કિમીનું અંતર હોય છે.
#6. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે?
#7. મુંબઈની આબોહવા સમ છે, કારણ કે…
#8. શિયાળામાં ઉત્તર ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે…
#9. ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
#10. 21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
#11. ગુજરાતમાં ‘ઑક્ટોબર હીટ’ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે?
#12. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
#13. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
#14. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે?
#15. ……………….ભારતની મહત્ત્વની ઋતુ છે.
#16. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
#17. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?
#18. ‘હિમ’ પડવાથી કયા પાકને નુકસાન થાય છે?
#19. નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે?
#20. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
#21. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં…………….મીટરે 1 °સે અથવા સરેરાશ 1000 મીટરે ……………°સે તાપમાન ઘટે છે.
#22. ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?
#23. મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને………………પવનો કહે છે.
#24. શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?
#25. ભારતમાં જૂનથી…………… માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.
#26. સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે?
#27. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?
#28. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?
#29. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?
#30. શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા………….. પાકને ફાયદાકારક હોય છે.
#31. પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?
#32. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
#33. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
#34. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય?
#35. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે?
#36. બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?
#37. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે?
#38. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?
#39. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાતે…………આવેલી છે.
#40. દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે…
#41. ભારતમાં………….થી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે.
#42. ભારત માટે કઈ ઋતુ મહત્ત્વની ગણાય છે?
#43. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
#44. નાગપુરમાં વિષમ આબોહવા અનુભવાય છે, કારણ કે…
#45. ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?
#46. ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે?
#47. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો………………પર લંબ પડે છે.
#48. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
#49. ……………….પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.
#50. નૈઋત્યકોણીય મોસમી પવનોની અરબ સાગરની શાખા કયા પ્રદેશમાં 10 સેમી કરતાં ઓછો વરસાદ આપે છે?
#51. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
#52. ભારત ઉત્તર-પૂર્વી……………..પવનોવાળા ક્ષેત્રમાં આવે છે.
#53. કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
#54. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા…………….છે.
#55. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
#56. 21 જૂને સૂર્યનાં કિરણો…………….પર લંબ પડે છે.
#57. પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?
#58. ભારતમાં પરંપરાગત રીતે…………………ઋતુઓ ગણવામાં આવે છે.
#59. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?
#60. ‘ઑક્ટોબર હીટ’ ગુજરાતમાં………………નામે જાણીતી છે.
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz




