
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 9 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 15 | જળપરિવાહ |
| MCQ : | 70 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં…………….ના નામે ઓળખાય છે.

#2. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
#3. નીચેનામાંથી કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું નથી?
#4. કાવેરી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
#5. નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે?
#6. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં……………ના નામે ઓળખાય છે.
#7. નીચેના પૈકી કઈ નદી ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે?
#8. કઈ નદીનું ઉદ્ભવસ્થાન તિબેટમાં માનસરોવરની નજીક છે?
#9. ગંગા અને બ્રહ્મપુત્રનો મુખત્રિકોણપ્રદેશ……………… ના નામે ઓળખાય છે.
#10. સમુદ્રની ભરતીના કારણે………………જેવાં સરોવરો રચાયાં છે.
#11. કાવેરી નદી પશ્ચિમઘાટની………………..પર્વતમાળામાંથી નીકળે છે.
#12. ……………..નદીઓ મોસમી હોય છે.
#13. ભારતમાં મીઠા પાણીનાં મોટા ભાગનાં કુદરતી સરોવરો કયા ક્ષેત્રમાં છે?
#14. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર……………. પાણીનું સરોવર છે.
#15. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય?
#16. દ્વીપકલ્પીય નદીઓ પૈકી કઈ નદી સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે?
#17. નીચેનાંમાંથી કયું એક જોડકું ખરું છે?

#18. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
#19. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
#20. નીચેનામાંથી કયું સરોવર રાજસ્થાનમાં આવેલું છે?

#21. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
#22. નર્મદા નદી મધ્ય પ્રદેશના……………….પાસેથી નીકળે છે.
#23. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે…………… જેવાં સરોવરો રચાયાં છે.
#24. કઈ નદીને ‘દક્ષિણની ગંગા’ કહેવામાં આવે છે?
#25. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા-નદીઓ મળીને અસમમાં તે………….ના નામે ઓળખાય છે.
#26. ગોદાવરી નદી મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના…………….ના ઢોળાવોમાંથી નીકળે છે.
#27. નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
#28. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં સરોવરોનો સાચો ક્રમ ક્યો છે?
#29. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં……………….નામે ઓળખાય છે.
#30. ભાગીરથી-હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ……………ના નામે ઓળખાય છે.
#31. ……………..નદીઓ મોસમી હોય છે.
#32. ……………….નદી ‘દક્ષિણની ગંગા’ તરીકે ઓળખાય છે.
#33. નદીઓના વિસર્પણને કારણે કેવાં સરોવરો રચાય છે?
#34. …………….દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળવિભાજક બને છે.
#35. એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે કયો શબ્દ વપરાય છે?
#36. દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે?
#37. નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે?
#38. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?
#39. તાપી નદી કઈ ગિરિમાળામાંથી નીકળે છે?

#40. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
#41. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?
#42. નીચેના પૈકી કયું સરોવર ‘લગૂન સરોવર’ નથી?
#43. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
#44. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં……………ના નામે ઓળખાય છે.
#45. નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર કેરલ, તમિલનાડુમાં ફેલાયેલું છે?
#46. ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે?
#47. …………..નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે.
#48. બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ ક્યા નામે ઓળખાય છે?
#49. દ્વીપકલ્પની મુખ્ય ચાર નદીઓ કઈ છે?
#50. ………………..નદીએ ધુંઆધાર ધોધની રચના કરી છે.
#51. ધુંઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે?
#52. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
#53. ગંગા અને બ્રહ્મપુત્રનો મુખત્રિકોણપ્રદેશ……………… ના નામે ઓળખાય છે.
#54. નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે?
#55. ભાગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકબીજીને મળે છે?

#56. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
#57. આપણે નદીઓને………………કહીએ છીએ.
#58. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે?
#59. કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના……………….પાસેથી નીકળે છે.
#60. કશ્મીરનું…………….સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે.
#61. નર્મદા નદીએ કયા ધોધની રચના કરી છે?
#62. નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
#63. કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી ‘દિહાંગ’ નામે ઓળખાય છે?
#64. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં……………….નામે ઓળખાય છે.
#65. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ કયા નામે ઓળખાય છે?
#66. ઘાઘરા, ગંડક અને કોસીનાં મૂળ કયા દેશમાં છે?
#67. નીચેના પૈકી કયું સરોવર ‘લગૂન સરોવર’ છે?
#68. નીચેના પૈકી કયું સરોવર ‘લગૂન સરોવર’ છે?
#69. દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળવિભાજક છે?
#70. કશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz




