ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz । Std 9 Social Science Unit 14 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 9 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – 2
MCQ :70
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?

#2. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર…………….છે.

#3. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?

#4. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?

#5. કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?

#6. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?

#7. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?

#8. કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી મળે છે?

#9. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?

#10. ………..ને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.

#11. કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે?

#12. ……………..જમીનને ‘રેગુર’ પણ કહેવાય છે.

#13. પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ; લુશાઈ …………………

#14. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં…………કહે છે.

#15. પતકાઈ નામની ટેકરી…………….માં આવેલી છે.

#16. ……………….એ કૃષિપ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે.

#17. કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે?

#18. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતનાં પવિત્ર યાત્રાધામો કઈ પર્વતશ્રેણીમાં આવેલાં છે?

#19. હિમાલયનું………………વિશ્વનું સર્વોચ્ચ શિખર છે.

#20. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે………….કિમી છે.

#21. માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં…………..ની ગિરિમાળા આવેલી છે.

#22. ખનીજ તેલ……………ખડકોમાંથી મળે છે.

#23. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?

#24. કીમતી ધાતુમય ખનીજોનો સાચો ક્રમ કયો છે?

#25. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?

#26. દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ વિવિધ……………..સંપત્તિથી સમૃદ્ધ છે.

#27. હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા કયા નામે ઓળખાય છે?

#28. પતકાઈ નામની ટેકરી…………….માં આવેલી છે.

#29. લુશાઈ નામની ટેકરી………….માં આવેલી છે.

#30. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.

#31. સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનીજ કયું છે?

#32. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી…………….સુધી ફેલાયેલું છે.

#33. અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?

#34. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે?

#35. પવિત્ર યાત્રાધામ માનસરોવર…………… હિમાલયમાં આવેલું છે.

#36. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશનાં પૂરનાં મેદાનોના નવા કાંપને શું કહે છે?

#37. કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?

#38. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?

#39. ……………..ભારતનું સર્વોચ્ચ શિખર છે.

#40. નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાંપની જમીનને…………..તરીકે ઓળખવામાં આવે છે.

#41. પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?

#42. નીચેનાંમાંથી કયું વિધાન ખોટું છે? શોધો.

#43. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણાય છે?

#44. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.

#45. કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે?

#46. નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

#47. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?

#48. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?

#49. સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે કયા ખડકમાંથી મળે છે?

#50. પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે?

#51. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે?

#52. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?

#53. નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે?

#54. નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલયમાં આવેલો છે?

#55. દક્ષિણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ…………નાં નામથી જાણીતો છે.

#56. કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે?

#57. માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવાખાવાનું સ્થળ છે?

#58. શિવાલિક હારમાળામાં કંકર, પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે?

#59. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને…………….કહે છે.

#60. છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં છે?

#61. નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન……………તરીકે જાણીતી છે.

#62. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે?

#63. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

#64. ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે?

#65. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?

#66. નીચેનામાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

#67. દખ્ખણના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો મુખ્યત્વે…………..થી બનેલા છે.

#68. લોખંડ, તાંબું, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો કયા ખડકમાંથી મળે છે?

#69. પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં…………..કહે છે.

#70. એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને………તરીકે ઓળખવામાં આવે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top