ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz । Std 9 Social Science Unit 18 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 9 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 18વન્યજીવન
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે?

#2. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#3. કચ્છના મોટા રણનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં………………જોવા મળે છે.

#4. નિકોબારી……………..એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.

#5. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#6. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?

#7. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા…………………..છે.

#8. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#9. ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

#10. ભારતમાં કસ્તૂરી મૃગ ક્યાં જોવા મળે છે?

#11. ગુજરાતમાં…………….અભયારણ્યો અને………….રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

#12. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#13. મૌર્યયુગના કયા રાજાએ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?

#14. ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?

#15. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#16. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?

#17. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#18. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?

#19. ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?

#20. ભારતમાં કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે…………….પરિયોજના અમલમાં છે.

#21. ભારતનાં કયાં રાજ્યોનાં જંગલોમાં વાઘ જોવા મળે છે?

#22. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર…………..નાં જંગલોમાં જોવા મળે છે.

#23. કાઝીરંગા અભયારણ્ય………………….માં આવેલું છે.

#24. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.

#25. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

#26. વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં જોવા મળતું કયું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે?

#27. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?

#28. ભારતમાં જીવસૃષ્ટિની……………….પ્રજાતિઓ જોવા મળે છે.

#29. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#30. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

#31. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#32. ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?

#33. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન……………….માં આવેલો છે.

#34. ………………નાં ગીચ વનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.

#35. ભારતમાં પક્ષીઓની આશરે…………..પ્રજાતિઓ છે.

#36. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

#37. દુર્લભ પરવાળાંની પ્રજાતિઓ…….

#38. ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

#39. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

#40. ભારતમાં મૌર્યયુગના મહાન રાજા……………વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.

#41. ગુજરાતનું રાજ્ય-પ્રાણી કયું છે?

#42. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?

#43. સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ…………પ્રજાતિઓ છે.

#44. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.

#45. કચ્છના નાના રણમાં…………..નામે ઓળખાતાં જંગલી ગધેડાં જોવા મળે છે.

#46. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?

#47. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#48. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#49. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન……………માં આવેલો છે.

#50. ઈ. સ. 2015ની ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?

#51. ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે?

#52. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#53. ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?

#54. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#55. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સાચો ક્રમ કયો છે?

#56. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#57. ભારતમાં હિમદીપડા ક્યાં જોવા મળે છે?

#58. ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

#59. ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?

#60. ઈ. સ. 2015ની સિંહોની વસ્તીગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા………….જેટલી છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top