
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 14 | સંસાધનોનું જતન અને સંરક્ષણ |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
#2. લદાખના લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે?
#3. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
#4. નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે?
#5. નીચેના પૈકી કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન નથી?
#6. લદાખનું મુખ્ય શહેર કયું છે?
#7. ભારતમાં વાઘ ક્યા ક્ષેત્રમાં જોવા મળતો નથી?
#8. ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?
#9. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી?
#10. ઉનાળામાં લદાખમાં રાત્રે કેટલું તાપમાન હોય છે?
#11. ભારતના કયા સમ્રાટે વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
#12. કચ્છના રણનો મુખ્ય ખેતીપાક કયો છે?
#13. નીચેના પૈકી કયું સંસાધન વરસાદ લાવવામાં ઉપયોગી છે?
#14. નીચેના પૈકી કયો બૌદ્ધ મઠ લદાખમાં આવેલો નથી?
#15. સહરાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે?
#16. સહરાના રણમાં કયાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે?
#17. નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?
#18. નીચેના પૈકી કઈ પ્રજાતિના લોકો લદાખના ઠંડા રણમાં રહેતા નથી?
#19. વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે?
#20. લદાખ બીજા કયા નામથી ઓળખાય છે?
#21. ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે?
#22. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું કર્યું પ્રાણી સંકટમાં છે?
#23. કયા કારણે લદાખને ‘નાના તિબેટ’ તરીકે ઓળખવામાં આવે છે?
#24. લદાખના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે?
#25. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?
#26. કચ્છના રણમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?
#27. સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે?
#28. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે?
#29. ગુજરાતમાં કચ્છનું રણ રાજ્યની કઈ દિશાએ આવેલું છે?
#30. ‘બની’ વિસ્તાર ક્યાં આવેલો છે?
#31. નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?
#32. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
#33. દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?
#34. નીચેના પૈકી કઈ જનજાતિના લોકો સહરાના રણમાં રહેતા નથી?
#35. ‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્રોત કયો છે?
#36. કચ્છના રણની ઉત્તર-પૂર્વમાં કયો દેશ આવેલો છે?
#37. વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?
#38. લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે?
#39. લદાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે?
#40. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડું) પ્રાણી ક્યાં જોવા મળે છે?
#41. સહરાના રણની આબોહવા કેવી છે?
#42. ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે?
#43. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?
#44. નીચેના પૈકી કોનો જળ સંસાધનમાં સમાવેશ કરવામાં આવતો નથી?
#45. નીચેના પૈકી કઈ કેરીનો પાક કચ્છના રણમાં લેવાય છે?
#46. ભારતનું ઠંડું રણ કયું છે?
#47. ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કર્યું પ્રાણી જોવા મળે છે?
#48. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
#49. વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?
#50. સિહ ગુજરાતનાં ક્યાં જંગલોમાં વસે છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz




