
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 7 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 15 | લોકશાહીમાં સમાનતા |
MCQ : | 30 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
#2. આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?
#3. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
#4. સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?
#5. દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?
#6. લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?
#7. આપણા દેશમાં કેટલાં વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
#8. આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?
#9. બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?
#10. કેટલાં વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે?
#11. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય?
#12. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?
#13. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે?
#14. લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે?
#15. સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?
#16. કઈ ઉંમરનાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
#17. કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?
#18. 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને ક્યો વિશેષ અધિકાર મળે છે?
#19. બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?
#20. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
#21. એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય?
#22. દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
#23. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે?
#24. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
#25. સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?
#26. દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?
#27. લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?
#28. સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?
#29. ……………. એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે.
#30. …………….એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે.
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ : 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz