
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 1 | રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ચાલુક્યવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
#2. નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?
#3. કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?
#4. રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?
#5. દેવગિરિ (વર્તમાન સમયમાં દોલતાબાદ) માં કોનું શાસન હતું?
#6. બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?
#7. બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?
#8. દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?
#9. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું?
#10. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?
#11. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?
#12. મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?
#13. પલ્લવવંશની રાજધાની કઈ હતી?
#14. અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?
#15. કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?
#16. રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી?
#17. વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?
#18. રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?
#19. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?
#20. ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?
#21. સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?
#22. મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?
#23. ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?
#24. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો?
#25. ચોલમંડળની રાજધાની કઈ હતી?
#26. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?
#27. બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?
#28. કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?
#29. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
#30. દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?
#31. રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?
#32. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
#33. ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?
#34. વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?
#35. અવંતિ કે ઉજ્જૈનીના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
#36. કોની સભાએ કમીરના યશસ્કરની પસંદગી કરી હતી?
#37. આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
#38. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?
#39. ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?
#40. સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1




