
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 14 | સંસાધનોનું જતન અને સંરક્ષણ |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયાં વૃક્ષોનાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે?
#2. ખનીજો ક્યા પ્રકારનાં સંસાધનો છે?
#3. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?
#4. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?
#5. હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?
#6. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી જાતિઓમાંનો એક છે?
#7. કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?
#8. ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
#9. કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?
#10. માનવીની જરૂરિયાતો કેવી છે?
#11. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?
#12. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?
#13. 5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?
#14. વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?
#15. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે?
#16. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
#17. જૈવિક સંસાધનો કયાં છે?
#18. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
#19. જળ એ કેવું સંસાધન છે?
#20. માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?
#21. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?
#22. ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?
#23. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?
#24. પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?
#25. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?
#26. જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?
#27. કયા વૃક્ષનાં લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?
#28. અજૈવિક સંસાધનો કયાં છે?
#29. પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?
#30. વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?
#31. કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?
#32. ક્યું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
#33. ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?
#34. ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
#35. કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?
#36. કયા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?
#37. ‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્રોત કયો છે?
#38. ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?
#39. નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?
#40. ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?
#41. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?
#42. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?
#43. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
#44. ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?
#45. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?
#46. કુદરતી સંસાધનો કેવાં છે?
#47. વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?
#48. ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?
#49. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?
#50. જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz ભાગ : 2




