ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz । Std 7 Social Science Unit 13 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 7 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 13આપત્તિ વ્યવસ્થાપન 
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો?

#2. આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

#3. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#4. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#5. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#6. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#7. 16 જૂન, 1819ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો?

#8. વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે?

#9. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#10. કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?

#11. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#12. આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

#13. સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે?

#14. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

#15. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#16. આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે?

#17. નીચેના પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે?

#18. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

#19. નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 / 7.7 રીક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો?

#20. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#21. 26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો?

#22. કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?

#23. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#24. કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી?

#25. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#26. દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?

#27. જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે?

#28. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#29. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#30. ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે …

#31. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#32. પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?

#33. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#34. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#35. કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે?

#36. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

#37. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#38. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#39. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે?

#40. 12 જુલાઈ, 1915ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top