ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 6 Science Unit 8 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 6 Science Unit 8 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 6 Science Chapter 8 Mcq Quiz, Std 6 Science Chapter 8 Mcq Test, Std 6 Science Chapter 8 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 8પ્રકાશ,પડછાયો અને પરાવર્તન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતાં તેનો પડછાયો કેવા આકારનો મળે છે?

#2. નીચેનામાંથી સંપૂર્ણ પારદર્શક પદાર્થ ક્યો છે?

#3. પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?

#4. વિધાન – 1. કાચનો પડછાયો રચાય છે. વિધાન – 2. અરીસાનો પડછાયો રચાતો નથી.

#5. નીચે આપેલા ક્યા સોતમાંથી પ્રકાશ ઉત્પન થશે નહિ?

#6. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

#7. ત્રાંસી પાઇપમાં દેખતાં મીણબત્તીની જ્યોત દેખાતી નથી, કારણ કે.………

#8. જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને .…..…….૫દાર્થો કહે છે.

#9. કોઈ પણ વસ્તુને જોવા માટે તમારા ક્યા અંગનો ઉપયોગ થાય છે?

#10. નીચેનામાંથી પારભાસક પદાર્થની લાક્ષણિકતા જણાવો.

#11. દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની જાસૂસી કરવા સબમરીનમાં કયું સાધન વપરાય છે?

#12. નીચે આપેલા પૈકી ક્યો પદાર્થ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે?

#13. ………………એ પ્રકાશનું પરાવર્તન કરશે નહિ.

#14. પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછા ફેંકાય છે. આ ક્રિયાને શું કહે છે?

#15. કોઇ પણ વસ્તુને જોવા માટે નીચેનામાંથી કઇ ક્રિયા થવી અત્યંત આવશ્યક છે?

#16. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ ના હોય તેવા અલગ તારવો.

#17. રંગવિહીન પ્લાસ્ટિકની ફુટપટ્ટીનો સમાવેશ નીચેના પૈકી ક્યા જૂથમાં કરવો વધારે યોગ્ય રહેશે?

#18. નીચેનામાંથી કયો પ્રકાશિત પદાર્થ છે?

#19. આપેલ વિધાન પૈકી ક્યું વિધાન સાચું છે?

#20. નીચેનામાંથી ક્યું જૂથ મહત્તમ પ્રકાશનું પરાવર્તન કરે છે?

#21. પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?

#22. નીચેનામાંથી કઇ ઘટના પડછાયાના લીધે રચાતી નથી?

#23. પિનહોલ કેમેરા ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

#24. પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય?

#25. પૂનમની રાત્રે પૃથ્વી પર અજવાળું હોય છે, આ હકીકત કઇ ઘટના સાથે સંકળાયેલ છે?

#26. એક બાળક ખુલ્લા મેદાનમાં દિવસ દરમ્યાન અલગ અલગ સમયે પોતાનો પડછાયો જોવે છે, તો ક્યા સમયે પોતાના પડછાયાની લંબાઇ સૌથી વધુ જોવા મળી હશે?

#27. નીચેનામાંથી ક્યા પદાર્થનો પડછાયો પડે નહિ?

#28. પડછાયા માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

#29. પડછાયો હંમેશાં………………પર ઝીલાય છે.

#30. ……………વિના આપણે વસ્તુઓ જોઇ શકતા નથી.

#31. તમારે પ્રકાશના પરાવર્તનની ક્રિયા સમજાવવી છે પરંતુ તમારી પાસે અરીસો નથી તો, તેના બદલે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરશો?

#32. પડછાયાને કારણે નીચેનામાંથી કઈ ખગોળીય ઘટના બને છે?

#33. નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી?

#34. આપેલ આકૃતિ ક્યાં સાધનની છે?

#35. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

#36. આપેલ આકૃતિ કઇ ઘટના દર્શાવે છે?

#37. જો આપણે કોઇ પદાર્થની આરપાર જરા પણ જોઇ શકીએ તો તે …………….પદાર્થ છે.

#38. જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે તેને કયા પ્રકારના પદાર્થમાં ગણી શકાય?

#39. વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે?

#40. ………………..એ પ્રકાશનું ઠંડું કુદરતી ઉદગમસ્થાન છે.

#41. જો આપણે કોઇ પદાર્થની આરપાર જરા પણ જોઇ શકીએ તો તે …………….પદાર્થ છે.

#42. પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય?

#43. વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે?

#44. સવારે 10:00 કલાકે તથા બપોરે 1:00 કલાકે અને સાંજે 4:00 કલાકે રચાતા પડછાયાની લંબાઇને ઉતરતા ક્રમમાં ગોઠવો.

#45. નીચેનામાંથી ……… પારદર્શક પદાર્થ છે.

#46. નીચેનામાંથી ક્યો અપારદર્શક પદાર્થ છે?

#47. નીચેનામાંથી કોણ કુદરતી પિનહોલ કેમેરા તરીકે વર્તે છે?

#48. નીચેનામાંથી કોનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે નહિ?

#49. પડછાયો જોવા માટે……… , ………………અને………..હોવા જરૂરી છે.

#50. નીચેના પૈકી ક્યું જોડકું સાચું નથી.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top