ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 6 Science Unit 9 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 6 Science Chapter 9 Mcq Quiz, Std 6 Science Chapter 9 Mcq Test, Std 6 Science Chapter 9 Mcq Question.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 9 | વિદ્યુત તથા પરિપથ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. વિદ્યુતકોષની શોધ કોણે કરી હતી?
#2. વિદ્યુત બલ્બનો આવિષ્કાર કોણે કર્યો હતો?
#3. થર્મોકોલ કેવો પદાર્થ છે?
#4. વિદ્યુત બલ્બ વિદ્યુત ઊર્જાનું…………….માં રૂપાંતર કરે છે.
#5. વિદ્યુતપ્રવાહને પસાર થવા દે તેવા પદાર્થને વિદ્યુતના…………પદાર્થ કહે છે.
#6. વિદ્યુતપ્રવાહને પસાર ન થવા દે તેવા પદાર્થને વિદ્યુતના...........પદાર્થ કહે છે.
#7. વિધુતકોષને કેટલા ધ્રુવો હોય છે?
#8. વિદ્યુતકોષમાં ઘાતુની કેપને શું કહેવાય?
#9. વિદ્યુતકોષમાં ધાતુની તકતીને શું કહેવાય?
#10. વિદ્યુત બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા તારને શું કહે છે?
#11. વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન કઈ દિશામાં હોય છે?
#12. વિદ્યુતપ્રવાહ વહેવાના માર્ગને શું કહે છે?
#13. ટોર્ચમાં બલ્બ શાની મદદથી પ્રકાશિત થાય છે?
#14. આપણું શરીર વિદ્યુતનું.............છે.
#15. વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ન વાપરીએ તો… 1. ઉપકરણને નુકશાન થાય. 2. ગંભીર ઇજા કે મૃત્યુ થાય.
#16. વિદ્યુત પરિપથને સરળતાથી બંધ અને ખુલ્લો કરવા……..ઉપકરણ વપરાય છે.
#17. નીચેનામાંથી ક્યા અધાતુઓ વિદ્યુતના સુવાહક છે?
#18. …………………..વિધુત અવાહક છે.
#19. ……………….વિદ્યુત સુવાહક છે.
#20. વિદ્યુતકોષ શું છે?
#21. વિદ્યુત બલ્બની આકૃતિમાં P શું દર્શાવે છે?
#22. વિદ્યુત બલ્બની આકૃતિમાં Q શું દર્શાવે છે?
#23. સ્વીચના સ્થાને શું વાપરવાથી બલ્બ પ્રકાશિત થશે નહિ?
#24. નીચેનામાંથી વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની જોડ જણાવો.
#25. કાચ, ઊન અને પ્લાસ્ટિક એ કેવા પદાર્થ છે?
#26. વિદ્યુતના તાર શાના દ્વારા આવરિત હોય છે?
#27. મોટાભાગની ધાતુઓ વિદ્યુતના કેવા પદાર્થ કહી શકાય?
#28. પૂર્ણ વિદ્યુત પરિપથમાં અમુક સમયથી વિદ્યુતપ્રવાહ વહેતો હોય તો વિદ્યુત બલ્બની સ્થિતિ જણાવો.
#29. નીચેનામાંથી ક્યુ ખોટું છે? 1. રબર એ વિદ્યુત અવાહક છે. 2.આપણું શરીર વિદ્યુતનું અવાહક છે.
#30. નીચેનામાંથી ક્યુ સાચું છે? 1. મોટાભાગની ધાતુઓ વિધુતની અવાહક હોય છે. 2. વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન થતું હોય તો જ બલ્બ પ્રકાશિત થાય.
#31. વિદ્યુતકોષમાં ધાતુની તકતી…………..ધાતુની બનેલી હોય છે અને તે ઋણધ્રુવ તરીકે વર્તે છે.
#32. વિદ્યુત ઉપકરણથી વિદ્યુતપ્રવાહને વિદ્યુતમથક તરફ લઈ જતા તારને…………કહે છે.
#33. ………………. તાર આપણને વિદ્યુત ઝટકા અને વિધુત આગથી બચાવે છે.
#34. નીચેના પરિપથમાં વિદ્યુતપ્રવાહનું વહન કઈ દિશામાં થશે?
#35. વિદ્યુત બલ્બનો કયો ભાગ વિદ્યુત અવાહક હોય છે?
#36. કેરોસીન…………નું ઉદાહરણ છે.
#37. ……………..માં વિદ્યુતઊર્જાનું યાંત્રિકઊર્જામાં રૂપાંતર થાય છે.
#38. …………………..વિધુત અવાહક છે.
#39. મનીષાને બે વિદ્યુત બલ્બને બે વિદ્યુતકોષ સાથે સાદા વિદ્યુત પરિપથમાં જોડેલા દેખાય છે, તો પ્રકાશિત બલ્બનો પ્રકાશ કઈ રીતે ઓછો કરી શકાય?
#40. કઇ પરિસ્થિતિમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે?
Also Play Quiz :