ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz । Std 6 Science Unit 2 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 6 Science Unit 2 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 6 Science Chapter 2 Mcq Quiz, Std 6 Science Chapter 2 Mcq Test, Std 6 Science Chapter 2 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 2વસ્તુઓનાં જૂથ બનાવવા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?

#2. શરબતમાં ઓગળેલી ખાંડને શું કહેવાય?

#3. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?

#4. નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ન લાવી શકાય?

#5. જે પદાર્થો પાણીમાં ઓગળતા ન હોય તે પદાર્થોને…………..કહેવાય.

#6. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?

#7. આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓનું સાચું જૂથ કયું છે?

#8. આપણે એકબીજાને હવાના માધ્યમથી જોઈ શકીએ છીએ કારણ કે હવા…………..છે.

#9. કયું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે?

#10. ચાંદી માટે શું સાચું નથી?

#11. સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરતાં…………….

#12. કુસુમબેનના ઘરની બારી બંધ છે છતાં બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે બારી કયા જૂથમાં આવશે?

#13. નીચે આપેલાં ચિત્રોમાંથી કઈ વસ્તુ ચામડાની બનેલી છે?

#14. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?

#15. પારભાસક પદાર્થોનું જૂથ જણાવો.

#16. દિલ્લીમાં સવારમાં ખૂબ જ ઘુમ્મસ હોવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તમે ધુમ્મસને શું કહેશો?

#17. બાથરૂમની બારીમાં વર્ષ કાચ સામાન્ય રીતે કેવો હોય છે?

#18. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?

#19. ગુણધર્મની દૃષ્ટિએ અલગ હોય તેવો પદાર્થ જણાવો.

#20. જે પદાર્થોમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઇ શકે તેવા પદાર્થોને શું કહેવાય?

#21. પાણીના વધવાની સાથે પાણીમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા………….

#22. નીચેના પૈકી કાગળમાંથી બનાવેલી વસ્તુઓનું જૂથ કયું છે?

#23. નાનાં બાળકોની દવા માટે વપરાતી ‘સીરપ’ ની બોટલનો કાચ કયો ગુણધર્મ ધરાવે છે?

#24. ખુરશી બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે?

#25. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?

#26. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?

#27. પૂજા તેના ખાનામાં રહેલ વસ્તુઓને બે અલગ જૂથમાં ગોઠવવા માંગે છે તો તેને નીચેનામાંથી અલગ પડતી વસ્તુ શોધવામાં મદદ કરો.

#28. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?

#29. જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય?

#30. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?

#31. નીચેનામાંથી કયો. પાણી ઉપર તરે છે?

#32. તમે તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે કયા જૂથમાં દર્શાવેલ ખોરાક નિયમિત લેશો?

#33. જે વસ્તુ ‘ધાતુ’ માંથી બનેલી હોય તે……………….

#34. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?

#35. પાણીમાં સાકર ઓગળે છે. આમાં પાણીને શું કહેવાય?

#36. પૂજા નીચેનામાંથી ચમક ધરાવતી વસ્તુ પસંદ કરે છે તો તે કઈ હશે?

#37. મીઠું, સાકર, ખાંડ, ગંધક – આમાંથી શું સુસંગત નથી?

#38. તમે અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકો છો પરંતુ તેની પાછળ રહેલ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે……..

#39. નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું કયું જૂથ સાચું છે?

#40. અહી આપેલ મિશ્રણના ઉદાહરણમાંથી અલગ પડે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top