ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 6 Science Unit 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 6 Science Unit 7 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 6 Science Chapter 7 Mcq Quiz, Std 6 Science Chapter 7 Mcq Test, Std 6 Science Chapter 7 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 7ગતિ અને અંતરનું માપન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે?

#2. જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકતો નથી?

#3. નીચેનામાંથી ક્યું ઉદાહરણ વર્તુળાકાર ગતિનું છે?

#4. બે શહેરો વચ્ચેનું અંતર 21 કિમી છે, તેને મીટરમાં ફેરવતાં કેટલું અંતર થાય?

#5. નીચેનામાંથી શું ગતિશીલ છે ?

#6. પ્રાચીન સમયમાં અંતર માપવા માટે શાનો ઉપયોગ થતો હતો?

#7. એક વ્યક્તિની ઊંચાઇ 1.72 મીટર છે, તો તેની ઊંચાઇ સેમીમાં કેટલી થાય ?

#8. હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે?

#9. 10 મીટર =…………. સેમી થાય.

#10. ઘડિયાળના કાંટાનું ફરવું એ કઇ ગતિ છે?

#11. સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે?

#12. નીચેના પૈકી લંબાઇનો સૌથી મોટો એકમ ક્યો છે?

#13. ધોરણ 6 ના દરેક બાળકના હાથની લંબાઇ કેટલી હશે?

#14. નીચેનામાંથી ક્યો એકમ લંબાઇ માપનનો ચોક્કસ એકમ નથી?

#15. સાઇકલના પૈડાની ગતિ કેવી ગતિ છે?

#16. નીચે દર્શાવેલ આકૃતિમાં પેન્સિલનું સાચું માપ ક્યું છે?

#17. નીચેનામાંથી શું સાચું છે?

#18. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

#19. સુપરસોનિક વિમાન એટલે શું?

#20. પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

#21. નીચેના પૈકી લંબાઇનો સૌથી નાનો એકમ ક્યો છે?

#22. કોઇ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને કઇ ગતિ કહે છે?

#23. કઇ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાન્તિ આવી?

#24. 9250 મીટર =…………… કિલોમીટર

#25. વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઇ નિયત બિંદુથી અંતર કેવું હોય છે?

#26. પ્રકાશના કિરણોની ગતિ……… ગતિ છે.

#27. ગિટાર વગાડતા તારની ગતિ કઇ ગતિ છે?

#28. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ ગતિનો ક્યો પ્રકાર છે?

#29. મોટા અંતરો માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?

#30. હિંચકો ખાતાં બાળકની ગતિ કઇ ગતિ છે?

#31. તમારા ઘરથી તમારા મિત્રનું ઘર 2.1 કિમી પર છે, જો તમારા ઘરથી શાળા વચ્ચેનું અંતર 4.5 કિમી હોય તો, તમારા મિત્રનું ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય ?

#32. વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ કઇ ગતિ છે?

#33. ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ કેવી ગતિ છે?

#34. માપપટ્ટીની જાડાઇ ક્યા એકમમાં માપી શકાય?

#35. નીચેનામાંથી ક્યું ઉદાહરણ આવર્ત ગતિનું નથી?

#36. તમારા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માપનના ક્યા એકમનો ઉપયોગ કરશો?

#37. ઇ.સ. 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઇ પદ્ધતિ કહે છે?

#38. સેન્ટીમીટર કરતાં નાનો એકમ ક્યો છે?

#39. ટેબલની લંબાઇનું ચોક્કસ માપન કરવા શાનો ઉપયોગ કરી શકાય?

#40. નીચેનામાંથી લંબાઇ માપવાનો સાચો એકમ ક્યો છે?

#41. નીચેનામાંથી ક્યું વિધાન અંતર સાથે સંબંધિત નથી?

#42. મુક્ત પતન કરતો પથ્થર એ ગતિનો ક્યો પ્રકાર છે?

#43. ઊડતાં પતંગિયાના પાંખની ગતિએ ગતિનો ક્યો પ્રકાર છે?

#44. કઇ શોધ 20 મી સદીની શોધ નથી?

#45. અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર માપવા ક્યા એકમનો ઉપયોગ કરી શકાય?

#46. ૧૯ મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા?

#47. દરજીના સિલાઇ મશીનમાં રહેલી સોયની ગતિ એ કયા પ્રકારની ગતિ છે?

#48. લંબાઇ માપવા નીચેનામાંથી ક્યા સાધનનો ઉપયોગ થાય છે?

#49. કઇ શોધ થયા પછી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?

#50. એક ફ્લેટની ઊંચાઇ 75 મીટર છે, તો ફ્લેટની ઊંચાઇ સેમીમાં કેટલી થાય?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top