
ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 6 Science Unit 6 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 6 Science Chapter 6 Mcq Quiz, Std 6 Science Chapter 6 Mcq Test, Std 6 Science Chapter 6 Mcq Question.
| ધોરણ : | 6 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 6 | સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. સમુદ્ર એ કેવા નિવાસસ્થાનનો પ્રકાર છે?
#2. રણમાં રહેતા પ્રાણીઓ કયા છે?
#3. નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવિક ઘટક ક્યો છે?
#4. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે?
#5. વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને……..કહે છે.
#6. જળચર પ્રાણી કયું છે ?
#7. નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે?
#8. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે?
#9. જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું શું થાય છે?
#10. જલીય વનસ્પતિ આમાંથી ક્યું લક્ષણ ધરાવતી નથી?
#11. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે?
#12. નિવાસસ્થાનમાં રહેતા……….અને……….એ તેના જૈવિક ઘટકો છે.
#13. રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે?
#14. નીચેનામાંથી ક્યું પ્રાણી પર્વતો પર જોવા મળે છે?
#15. કયું પ્રાણી નસકોરાંની મદદથી શ્વસન કરે છે?
#16. નીચેનામાંથી થોર ક્યું લક્ષણ ધરાવે છે?
#17. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ નિવાસસ્થાનના……….. ઘટકો છે.
#18. હરણ નીચેનામાંથી ક્યું લક્ષણ ધરાવતું નથી?
#19. નીચેનામાંથી સજીવ ક્યું છે?
#20. નીચેનામાંથી ક્યું પ્રાણી હોડી જેવો (ધારારેખીય) આકાર ધરાવે છે?
#21. પર્વત પર કઇ વનસ્પતિ ઊગે છે?
#22. પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે?
#23. ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે?
#24. કેવા પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે?
#25. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને……….કહે છે.
#26. કઇ વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે?
#27. માછલી ……… દ્વારા શ્વસન કરે છે.
#28. સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને …….. કહે છે.
#29. ક્યા નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે?
#30. થોરમાં તમને જે પાંદડાં જેવી રચના દેખાય છે, તે હકીકતમાં તેનું ……….. છે.
#31. દરિયાકિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે?
#32. નીચેનામાંથી ક્યું લક્ષણ જલીય વનસ્પતિનું છે?
#33. ક્યા દરિયાઇ જીવોને ચૂઇ હોતી નથી?
#34. નિવાસસ્થાનમાં રહેલાં ખડકો, ભૂમિ, હવા અને પાણી એ તેના ………… ઘટકો કહેવાય.
#35. મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?
#36. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
#37. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ……. કહે છે.
#38. નીચેનામાંથી ક્યું સજીવ છે?
#39. રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું ક્યું અંગ ઉપયોગી છે?
#40. નીચેનામાંથી ક્યું સજીવ નથી?
Also Play Quiz :




