ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 6 Science Unit 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 6 Science Unit 5 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 6 Science Chapter 5 Mcq Quiz, Std 6 Science Chapter 5 Mcq Test, Std 6 Science Chapter 5 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 5શરીરનું હલનચલન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

Spread the love

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

Spread the love

#1. દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?

#2. આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?

#3. ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?

#4. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#5. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

Spread the love

#6. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?

#7. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

#8. વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?

#9. અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી? I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે. II. તેના શરીરમાં વાતાશયો છે. III. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે. IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.

#10. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?

Spread the love

#11. શૌર્ચ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે? વિધાન - I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે. વિધાન - II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.

#12. અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?

#13. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

#14. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#15. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

Spread the love

#16. કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.

#17. વંદાના પગની કેટલી જોડ હોય છે?

#18. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?

#19. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

#20. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?

Spread the love

#21. બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?

#22. ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?

#23. અળસિયાનું શરીર શેનું બનેલું છે?

#24. નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?

#25. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?

Spread the love

#26. કરોડરજુનું બીજું નામ જણાવો.

#27. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?

#28. પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?

#29. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?

#30. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?

Spread the love

#31. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?

#32. આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?

#33. નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.

#34. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?

#35. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?

Spread the love

#36. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#37. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

#38. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

#39. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#40. કરોડરજુનું બીજું નામ જણાવો.

Spread the love
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

Spread the love
error: Content is protected !!
Scroll to Top