
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 10 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 9 | વન અને વન્ય જીવ સંસાધનકુદરતી સંસાધનો |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ……..…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
#2. ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.
#3. ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?
#4. ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.
#5. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?
#6. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.
#7. ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?
#8. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?
#9. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
#10. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………
#11. ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
#12. ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.
#13. ભારતમાં પશુ-પક્ષીઓની…………પ્રજાતિઓ જોવા મળે છે.
#14. ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?
#15. ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.
#16. ગુજરાતમાં…………જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
#17. ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
#18. ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.
#19. ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
#20. ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?
#21. ભારતમાં કુલ ………જેટલાં અભયારણ્યો છે.
#22. ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.
#23. શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
#24. ભારતમાં ગીધની કુલ…….……….પ્રજાતિઓ જોવા મળે છે.
#25. હાલમાં ભારતમાં કુલ……….જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.
#26. ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
#27. વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?
#28. દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?
#29. …………………એટલે જંગલોનું નષ્ટ થવું.
#30. જંગલ વિનાશની અસર છે.
#31. ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?
#32. ઈ. સ…………માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.
#33. ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.
#34. ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?
#35. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.
#36. ગુજરાતમાં…………જેટલાં અભયારણ્યો છે.
#37. ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
#38. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ………..હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.
#39. ભારતમાં કુલ………..જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
#40. ભારતમાં કુલ…………જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.
#41. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.
#42. માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?
#43. જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને……….વનસ્પતિ કહે છે.
#44. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?
#45. વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ………લાખ જેટલી પ્રજાતિઓ છે.
#46. હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.
#47. ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
#48. આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
#49. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?
#50. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં……………સ્થાને છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1




