ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

 

#1. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#2. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

#3. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

#4. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

#5. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

#6. ……………….અનાજનો રાજા ગણાય છે.

#7. ઘઉં અને ચણા એ………………પાકો છે.

#8. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

#9. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

#10. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

#11. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#12. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

#13. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

#14. ચા એ……………..કટિબંધીય પાક છે.

#15. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

#16. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

#17. …..……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

#18. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

#19. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

#20. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

#21. ………………એ ખરીફ અને રવી પાક છે.

#22. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

#23. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

#24. સરસવ એ……………..પાક છે.

#25. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

#26. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

#27. …………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

#28. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

#29. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

#30. સ્થળાંતરિત ખેતીને…………..ખેતી પણ કહે છે.

#31. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

#32. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

#33. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

#34. ભારતની શ્રમશક્તિના લગભગ…………..% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

#35. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

#36. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર…………..છે.

#37. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

#38. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

#39. ………….ને ‘ઘઉંનો કોઠાર’ કહે છે.

#40. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

#41. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

#42. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

#43. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

#44. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

#45. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

#46. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

#47. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

#48. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

#49. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત………… % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

#50. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top