
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 10 | ભારત : કૃષિ |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા’ ગણાય છે?
#2. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?
#3. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?
#4. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.
#5. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.
#6. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?
#7. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહેવામાં આવે છે.
#8. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.
#9. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.
#10. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(મગ, મસૂર, ચણા, અડદ)
#11. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
#12. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?
#13. કપાસ…………….પાક છે.
#14. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.

#15. કૉફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલો કયો પ્રદેશ જાણીતો છે?
#16. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?
#17. ચૉકલેટ………………….માંથી બને છે.
#18. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.
#19. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.
#20. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.
#21. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ આવેલી છે?
#22. તમાકુ………………..પાક છે.
#23. ભારતમાં કયો પાક ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે?
#24. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.
#25. કયા પાકને હિમથી નુકસાન થાય છે?
#26. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.
#27. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
#28. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?
#29. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
#30. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.
#31. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.
#32. ચૉકલેટ શામાંથી બને છે?
#33. રૂ ………………માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
#34. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.
#35. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?
#36. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
#37. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
#38. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?
#39. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.
#40. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?
#41. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?
#42. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.
#43. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?
#44. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.
#45. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?
#46. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
#47. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?
#48. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.
#49. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.
#50. ભારતમાં કયા પાકને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz




