
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 1 | ભારતનો વારસો |
| MCQ : | 45 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ……………………માં ભળી ગઈ.
#2. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના………………પ્રજા તરીકે થતી હતી.
#3. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નથી?
#4. નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી?
#5. ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે?
#6. ‘લોકમાતા’ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
#7. ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો………..
#8. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
#9. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?
#10. આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી?
#11. મોંગોલૉઇડ લોકો…………..તરીકે ઓળખાતા.
#12. ભારતના પ્રાચીન ગ્રંથ …………………’માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.
#13. પ્રકૃતિ સાથેનાં આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવાં મળે છે?
#14. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને…………વારસો આપ્યો છે.
#15. રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવેલી તે ……………
#16. …………..અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા.
#17. ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં…………..સ્થાન ધરાવે છે.
#18. ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું…………..થયું.
#19. રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે……………
#20. વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને………….નામ આપ્યું.
#21. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી……………..ભારતમાં હતી.
#22. ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વો અપનાવી લઈને એક ……………….સંસ્કૃતિનું સર્જન થયું.
#23. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?
#24. ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.
#25. પ્રાચીન કાળમાં હિંદુઓ……………કહેવાતા.
#26. ……………પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી.
#27. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
#28. ……………..એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે.
#29. આદિમાનવ………………..માં ઉત્પન્ન થયા હતા.
#30. આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને……………….નામ અપાયું હતું.

#31. નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?
#32. ……………વારસો કુદરતની ભેટ છે.
#33. ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં………….સ્થાન ધરાવે છે.
#34. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
#35. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?
#36. આપણે નદીને…………નું બહુમાન આપ્યું છે.
#37. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
#38. આર્યો……………હતા.
#39. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે…………
#40. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?
#41. નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?
#42. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?
#43. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.
#44. ભારતની…………..સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા.
#45. હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1




