
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 10 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 8 | કુદરતી સંસાધનો |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ………………સંસાધન છે.
#2. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો……………….સંસાધન છે.
#3. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
#4. ………………..જમીનને ‘પડખાઉ જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
#5. ………………જમીનનો લાલ રંગ લોહ ઑક્સાઇડને કારણે હોય છે.
#6. ……………જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
#7. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.
#8. કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?
#9. જમીનનું નિર્માણ મૂળ ખડકોના………………..થી મળતા પદાર્થોથી થાય છે.
#10. ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
#11. સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે………………..સંસાધનો કહેવાય છે.
#12. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે………………….સંસાધન છે.
#13. ……………….જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
#14. જે સંસાધનો અખૂટ હોય છે તેને………………સંસાધનો કહે છે.
#15. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ…………….% ક્ષેત્રફ્ળમાં ફેલાયેલી છે.
#16. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ………………સંસાધન છે.
#17. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય…………પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
#18. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ………..% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
#19. ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
#20. ………………જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.
#21. …………….જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
#22. જમીનનું નિર્માણ મૂળ ખડકોના……………થી મળતા પદાર્થોથી થાય છે.
#23. કાળી જમીન……………..જમીન તરીકે પણ ઓળખાય છે.
#24. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
#25. કયું સંસાધન નવીનીકરણીય છે?
#26. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ…………………….પ્રકારની જમીન છે.
#27. ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
#28. ક્યાં સંસાધનો અનવીનીકરણીય છે?
#29. કયા પ્રકારની જમીન ‘રેગુર’ નામે ઓળખાય છે?
#30. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને…………..પ્રકારમાં વહેંચવામાં આવી છે.
#31. જમીન, મકાન વગેરે…………….સંસાધન છે.
#32. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની…………….સાથે જોડાયેલો છે.
#33. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો……………….સંસાધન છે.
#34. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.
#35. કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?
#36. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
#37. ………………જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
#38. કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ?
#39. …………….જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
#40. વાતાવરણમાં રહેલા ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ…………….સંસાધન છે.
#41. ……………….જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
#42. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન……………….
#43. નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો.
#44. ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે………………સંસાધનો છે.
#45. …………….જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
#46. કુદરતી સંસાધનો………………..છે.
#47. જે સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી તેને……………..સંસાધનો કહે છે.
#48. જમીન એટલે………….પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ.
#49. કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?
#50. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ……………..% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz




