ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2 । Std 10 Social Science Unit 15 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15આર્થિક વિકાસ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન……………..દ્વારા થાય છે.

#2. ……………….એ બજાર પદ્ધતિથી વિરોધી છે.

#3. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?

#4. ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?

#5. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાનાં મહત્ત્વનાં સાધનો છે?

#6. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………

#7. ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના……………….વિભાગમાં કરવામાં આવે છે.

#8. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?

#9. યંત્રો, ઓજારો અને મકાનો ઉત્પાદનનાં આ સાધનોનો…………..સાધનમાં સમાવેશ થાય છે.

#10. …………….માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.

#11. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?

#12. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?

#13. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?

#14. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?

#15. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે?

#16. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?

#17. …………….માં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી.

#18. …………..માં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.

#19. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?

#20. વિશ્વ બૅન્કના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડૉલરથી ઓછી હોય, તો તે વિકાસશીલ દેશ કહેવાય?

#21. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.

#22. ………ના અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે.

#23. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?

#24. ………માં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

#25. ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને……….

#26. …………….માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.

#27. ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે?

#28. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………

#29. …………માં આર્થિક નિર્ણયોની પ્રક્રિયોમાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.

#30. આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

#31. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?

#32. આર્થિક વિકાસ કોને કહે છે?

#33. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?

#34. નીચે દર્શાવેલ વિભાગોમાંથી………….વિભાગનો સેવાક્ષેત્રમાં સમાવેશ થતો નથી.

#35. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?

#36. વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા……………કરતી જોવા મળે છે.

#37. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવાક્ષેત્રની પ્રવૃત્તિ છે?

#38. કઈ આર્થિક પદ્ધતિને ‘મૂડીવાદી પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે?

#39. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?

#40. માનવીની જરૂરિયાતો કેવી છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top