
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 15 | આર્થિક વિકાસ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા……………કરતી જોવા મળે છે.
#2. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.
#3. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને………………પ્રવૃત્તિ કહે છે.
#4. …………….ને નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ પણ કહે છે.
#5. ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના……………….વિભાગમાં કરવામાં આવે છે.
#6. ………………દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
#7. ……………….એ બજાર પદ્ધતિથી વિરોધી છે.
#8. …………..માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
#9. ……………પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
#10. દેશની કુલ આવકને………….કહેવામાં આવે છે.
#11. આર્થિક વૃદ્ધિ એ……………વિકાસ પછીની અવસ્થા છે.
#12. વિકાસશીલ રાષ્ટ્રોમાં…………..મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
#13. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ…………….છે.
#14. ……………..માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
#15. ……………..માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
#16. …………….માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
#17. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને………….પ્રવૃત્તિ કહે છે.
#18. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
#19. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી………ની હોય છે.
#20. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી……………પ્રાપ્ત થાય છે.
#21. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……………વિભાગમાં કરવામાં આવે છે.
#22. ઉત્પાદનનાં સાધનોને…………..ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
#23. બજાર પદ્ધતિને…………….તરીકે પણ ઓળખવામાં આવે છે.
#24. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં…………….ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
#25. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને……………..પ્રવૃત્તિ કહે છે.
#26. …………એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
#27. માનવીની જરૂરિયાતો……………….છે.
#28. …………….એ ઉત્પાદનનું કુદરતી સાધન છે.
#29. માતા પોતાના બાળકને ઉછેરે અને વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ પ્રવૃત્તિને…………પ્રવૃત્તિ કહે છે.
#30. ……………….એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે.
#31. વિશ્વ બૅન્ક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક…………..ડૉલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય.
#32. સમાજવાદી પદ્ધતિમાં આવક અને…………….ની અસમાનતા દૂર થાય છે.
#33. ……………રાષ્ટ્રોમાં વસ્તીવધારો વધુ જોવા મળે છે.
#34. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ……………..લોકોમાં થયેલું જોવા મળે છે.
#35. ભારત……………..રાષ્ટ્ર છે.
#36. ઉત્પાદનનાં સાધનો…………….છે.
#37. વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તેમજ વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના…………. વિભાગમાં કરવામાં આવે છે.
#38. ………….પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે.
#39. …………..માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
#40. ……………માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2




