
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 10 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 14 | પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર |
| MCQ : | 65 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં આજે આકાશવાણીનાં…………..જેટલાં સ્ટેશનો છે.
#2. …………….હેલિકૉપ્ટર નામની સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.
#3. ………….ની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી, માર્ગ બનાવી શ્રેષ્ઠ ઈજનેરી કૌશલનું દષ્ટાંત પૂરું પાડયું.
#4. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે?
#5. ગુજરાતમાં……………..બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
#6. ગુજરાતમાં અમદાવાદથી……………….સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે.
#7. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
#8. અમદાવાદથી……………….મેટ્રોરેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે.
#9. પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે……………ગુજરાતમાંથી આયાત કરે છે.
#10. ………….દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાર્યો કરે છે.
#11. સરહદ માર્ગ સંસ્થાન(Border Road Organization)ની સ્થાપના ઈ. સ…………………માં કરવામાં આવી.
#12. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?
#13. ………………..થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
#14. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ……………..પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
#15. …………..લોકો સારા પર્વતારોહકો છે.
#16. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે?

#17. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?
#18. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ……………. એક્સપ્રેસ તરીકે જાણીતો છે.
#19. ગુજરાતમાં……………….સૌથી મોટું બંદર છે.
#20. …………..ને દ્રુતગતિ માર્ગ પણ કહે છે.
#21. ભારતમાં આશરે…………….જેટલા રજ્જુ માર્ગો છે.
#22. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે…………..થી નૈની સુધી થઈ હતી.
#23. રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.
#24. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 ક્યાં સ્થળો વચ્ચે આવેલો છે?
#25. ગુજરાતમાં નીચેનાં પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
#26. ભારતનો પ્રથમ રેલમાર્ગ ક્યાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?
#27. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?
#28. વ્યાપાર પ્રવૃત્તિ………….પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
#29. વ્યાપારતુલાને હકારાત્મક બનાવવા સરકારે…………..પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
#30. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
#31. ગુજરાતમાં ક્યાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?

#32. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?
#33. ઈ-મેલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે…………….ને કારણે ઝડપી બન્યાં છે.
#34. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
#35. ભારતના દરિયાકિનારા પર……………..મુખ્ય બંદરો આવેલાં છે.
#36. માલસામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે……….
#37. ભારતે અવકાશી સંશોધનક્ષેત્રે…………..તરતા મૂક્યા છે.
#38. ભારતમાં…………….જેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
#39. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?
#40. રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી…………..ની છે.
#41. કયા કારણે ઈ-મેઈલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?
#42. ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી……………..દ્વારા કરવામાં આવે છે.
#43. ભારતને લગભગ………………કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
#44. રાષ્ટ્રીય ધોરી માર્ગ – 44………….થી કન્યાકુમારી સુધી જાય છે.
#45. રણપ્રદેશમાં……………..શ્રેષ્ઠ બોજવાહક છે.

#46. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

#47. બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે?
#48. કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દૃષ્ટાંત પૂરું પાડયું છે?
#49. ……………….દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.
#50. ભારતની સડકપ્રણાલી વિશ્વની…………..નંબરની સડક પ્રણાલી છે.
#51. ગુજરાતને આશરે……………..કિમી જેટલો દરિયાકિનારો મળ્યો છે.
#52. જનસંખ્યાની દૃષ્ટિએ નીચેનાં પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?
#53. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?
#54. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને………………કહે છે.
#55. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન……………….છે.
#56. ગુજરાતમાં…………….સૌથી મોટું રેલવે સ્ટેશન છે.

#57. અહીં દર્શાવેલ પરિવહનનું પ્રમાણ દર્શાવતા વર્તુળનો આલેખ જોતાં હવાઈ માર્ગ………% છે.
#58. આકાશવાણી દ્વારા…………ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે.
#59. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?
#60. ………….નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
#61. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?
#62. ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1853માં મુંબઈથી……………….વચ્ચે શરૂ થઈ.
#63. ગુજરાતમાં જૂનાગઢમાં………….ખાતે પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ ગઈ છે.
#64. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
#65. ગુજરાતમાં……………….ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 1




