
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 10 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 13 | ઉત્પાદન ઉદ્યોગો |
| MCQ : | 65 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?
#2. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?
#3. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?
#4. ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?
#5. કયું જોડકું ખોટું છે?
#6. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?
#7. ભારતમાં……..માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.
#8. ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?
#9. ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.
#10. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે…………………..મુખ્ય છે.
#11. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?
#12. ઈ. સ……………માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.
#13. ગુજરાતમાં…………..ને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.
#14. …………..માં મોટા કદનાં વહાણો બને છે.
#15. ……………….માં મોટા કદનાં વહાણો બને છે.
#16. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?
#17. શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ………….છે.
#18. ભારતનું……………..શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.
#19. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?
#20. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
#21. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………છે.
#22. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

#23. ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?
#24. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?
#25. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………..છે.
#26. ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?
#27. ઈ. સ. 1855માં કોલકાતા નજીક…………….માં શણનું કારખાનું સ્થપાયું હતું.
#28. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?
#29. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ……………..માં થઈ.
#30. …………….જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.
#31. જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?
#32. રેલવે એન્જિન…………..પ્રકારનાં છે.
#33. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.
#34. ભારતમાં…………માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.
#35. રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના………………ખાતેથી થયો.
#36. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં…………..ખાતે સ્થપાયું હતું.
#37. મુસાફરો માટેના રેલ-ડબ્બા……………..માં બને છે.
#38. દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.
#39. ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર’નું બિરુદ મળેલું છે?
#40. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના…………..માં થઈ હતી.
#41. ………….ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.
#42. પશ્ચિમ બંગાળના મિહિજામમાં……………માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.
#43. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત…………સ્થાન ધરાવે છે.
#44. શેરડીના રસમાંથી…………બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.
#45. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
#46. શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…..છે.
#47. તમિલનાડુમાં…………..શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
#48. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
#49. દમાસ્કસમાં………….બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
#50. રસાયણ ઉદ્યોગમાં………………નું સ્થાન દેશમાં સર્વોપરી છે.
#51. ઈ. સ. 1907માં ઝારખંડના………….માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.
#52. ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં……………ખાતે સ્થાપવામાં આવ્યો.
#53. ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.
#54. ખાંડસરી ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.
#55. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?
#56. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.
#57. ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?
#58. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?
#59. ગુજરાતમાં………….શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.
#60. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.
#61. દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં…………ખાતે સ્થપાયું હતું.
#62. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.
#63. ગુજરાતમાં………….ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
#64. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………..છે.
#65. …………….ઉદ્યોગને ‘Sunrise Industry’ પણ કહે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz




